- ગુજરાતી સમાચાર
- સ્થાનિક
- ગુજરાત
- વલસાડ
- વાપીની ફેક્ટરીમાંથી ઝડપાયેલા ડ્રગ્સના કેસમાં કારખાનાના માલિક સહિત ચાર આરોપીઓને રિમાન્ડ પૂરા થતાં જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.
વલસાડ5 મિનિટ પેહલા
- કૉપી લિંક

વલસાડ જિલ્લાની વાપી GIDCમાં DRIની ટીમે છાપો મારીને MD ડ્રગ્સ બનાવતી ફેકટરીને ઝડપી પાડ્યા બાદ ફેકટરીના માલિક સહિત કુલ 4 આરોપીને વાપીના ઇન્ચાર્જ એડીશનલ ચીફ જયુડિશ્યલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં આરોપીને રજૂ કરીને રિમાન્ડ મેળવી કેસમાં અન્ય કોની સંડોવણી અંગે તપાસ હાથ ધરવામાં.આવી હતી. DRI (ડાયરેકટરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ )ની ટીમે આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાં જ્યૂડીશ્યલ કસ્ટડીમાં ખસેડયા હતા.

વલસાડ જિલ્લાના વાપી GIDCમાં MD ડ્રગ્સ બનાવતી ફેકટરી ઉપર