- ગુજરાતી સમાચાર
- સ્થાનિક
- ગુજરાત
- સુરત
- સુરતમાં ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે નવા વર્ષમાં વધુ છ બ્રિજનું કામ શરૂ થશે, શહેરમાં હાલમાં નાના-મોટા 121 બ્રિજ કાર્યરત છે.
સુરત13 મિનિટ પેહલા
- કૉપી લિંક

મેટ્રો સિટી બનવા તરફ આગળ વધી રહેલા સુરત શહેરમાં વસ્તી અને વિસ્તાર સાથે વાહનોની સંખ્યામાં પણ વધારો થતા ટ્રાફિકની સમસ્યા પણ દિવસેને દિવસે વધી રહી છે. આ ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે પાલિકા શહેરમાં ફલાય ઓવરબ્રિજ, રેલવે ઓવરબ્રિજ, ખાડી અને તાપી બ્રિજ બનાવી રહી છે. અત્યાર સુધીમાં નાના- મોટા 121 બ્રિજ બનાવાતા સુરતની ઓળખ બ્રિજ સિટી તરીકે બની ગઈ છે. ત્યારે આ બ્રિજ સિટીમાં આગામી વર્ષમાં વધુ છ બ્રિજ મળી શકે છે.

વર્ષના અંતે બ્રિજનો આંકડો 122 એ પહોંચશે સુરત મહાનગરપાલિકા