- ગુજરાતી સમાચાર
- સ્થાનિક
- ગુજરાત
- વલસાડ
- વલસાડ જિલ્લામાં 24 અને 25 નવેમ્બરના રોજ યોજાનાર રવિ કૃષિ મહોત્સવ સંદર્ભે જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા અગ્રેની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.
વલસાડ2 મિનિટ પેહલા
- કૉપી લિંક

ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગે સમજ મળી રહે તેવા હેતુથી વલસાડ જિલ્લાના તમામ તાલુકામાં તા. 24 અને 25 નવેમ્બર દરમિયાન યોજાનારા 2 દિવસીય રવિ કૃષિ મહોત્સવના આયોજન સંદર્ભે જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને સોમવારે કલેકટર કચેરીના સભાખંડમાં બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા વિકાસ અધિકારી મનિષ ગુરવાની પણ ઉપસ્થિત રહી અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.
રવિ કૃષિ મહોત્સવ સંદર્ભે યોજાયેલી બેઠકમાં જિલ્લા કલેકટરે