નવસારી2 કલાક પેહલા
- કૉપી લિંક

નવસારી વિજલપોર નગરપાલિકાની ટીમ દ્વારા ઢોર પકડવાની કામગીરી શહેરમાં યુદ્ધના ધોરણે શરૂ છે. જેમાં આજે જલાલપુર વિસ્તારમાં ઢોર પકડનાર ટીમને પશુપાલકોએ ધાક ધમકી આપી પોતાનો ઢોર છોડાવી ગયા હતા.જે મામલે વિવાદ થતા પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ તાત્કાલિક જલાલપુર પોલીસ મથકે પહોંચ્યા હતા જ્યાં પશુપાલકો વિરુદ્ધ સરકારી કામમાં રૂકાવટનો ગુનો નોંધી ત્રણ આરોપી વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.

નવસારી શહેરમાં છેલ્લા લાંબા સમયથી રખડતા ઢોરને મામલે