રાજકોટ17 કલાક પેહલા
- કૉપી લિંક

- ભક્તો માટે 50 હજાર સુખડીના પેકેટ તૈયાર
દિવાળી પર્વમાં દર્શનાર્થીઓના આગમન પૂર્વે રાજકોટ જિલ્લાના કાગવડ ગામ પાસે આવેલા ખોડલધામ મંદિરને રોશનીથી શણગારી દેવાયું છે. દિવાળી પર્વમાં દરરોજ માતાજીને અવનવા વિશિષ્ટ શણગાર કરવામાં આવશે. સાથે જ મંદિર પરિસરમાં અવનવી રંગોળીઓ પૂરવામાં આવશે. ભક્તો મા ખોડલને સુખડી, શ્રીફળ, ચૂંદડી સહિતનો પ્રસાદ ધરીને આરાધના કરતાં હોય છે.
ત્યારે ટ્રસ્ટ દ્વારા 50 હજાર જેટલા સુખડીના પેકેટ તૈયાર