Monday, November 13, 2023

Kidnapped and looted gold | દાણચોરીથી લવાયેલા રૂ.50 લાખના સોનાની લૂંટના ફરિયાદી સામે જ ગુનો

featured image

અમદાવાદ36 મિનિટ પેહલા

  • કૉપી લિંક
  • વડોદરાના યુવક સામે દાણચોરીના કાયદા હેઠળ કાર્યવાહી કરાશે
  • ATSના સ્વાંગમાં આવેલી ટોળકીએ અપહરણ કરી સોનું લૂંટી લીધું હતું

દુબઈથી 50 લાખની કિંમતના સોનાની બે કેપ્સ્યુલ છુપાવીને લાવેલા વડોદરાના દાનિશ શેખનું એટીએસના અધિકારીઓના સ્વાંગમાં અપહરણ કરી સોનું લૂંટી લેવાના કેસમાં પોલીસે કસ્ટમ વિભાગને જાણ કરતાં હવે તેની સામે દાણચોરીના કાયદા હેઠળ ગુનો નોંધશે અને ધરપકડ થઈ શકે છે.

દુબઈથી સોનું ગુપ્તાંગમાં છુપાવીને લાવેલો વડોદરાનો યુવક