Monday, November 13, 2023

The older brother-in-law took a knife | જુની દાઝે સાળાએ બનેવીને છરી ઝીંકી

featured image

ભાવનગર3 કલાક પેહલા

  • કૉપી લિંક

ભાવનગરના હીરાબજાર, 14 નાળા વિસ્તારમાં રહેતા મુકેશભાઇ ભરતભાઇ ડાભીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓએ 2018માં પ્રેમ લગ્ન કર્યા હતા જે બાદ તેના સાળા ધવલભાઇ ઉર્ફે ભાવિકભાઇ દિનેશભાઇ શિયાળ સાથે કોઇ મનદુખ મામલે બોલાચાલી થઇ હોય અને જેમાં પોલીસ ફરિયાદ પણ થઇ હોય જેની દાઝે મુકેશભાઇ ડાભી તેમજ તેનો સાળો ધવલ ઉર્ફે ભાવિક શિયાળે સામસામી છરી હુલાવી એક બીજાને ઇજા કરી હતી

જેમાં ગંભીર હાલતે મુકેશભાઇને હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જે