પોરબંદર9 મિનિટ પેહલા
- કૉપી લિંક

પોરબંદરના છાંયા વિસ્તારમાં થયેલ યુવાનની હત્યાના આરોપીઓને ગણતરીની કલાકોમાં ઝડપી પાડી પોલીસે હત્યાનો ભેદ ઉકેલ્યો છે. પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા 35 વર્ષિય રાજુ જેસા ઓડેદરાની નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે. જેની આ હત્યા થઈ છે તે રાજુ ઓડેદરાના થોડા સમય પૂર્વે કૃપા નામની વ્યક્તિ સાથે લગ્ન થયા હતા. રાજુની પત્ની કૃપાને રાજકોટમા રહેતા 23 વર્ષિય નીતેશ વેકરીયા નામના શખ્સ સાથે અનૈતિક સંબંધો હોવાથી તે છેલ્લા બે મહિનાથી રાજકોટ તેની સાથે રહેવા જતી રહી હતી.

મૃતકની પત્ની અને તેના પ્રેમી દ્વારા મૃતકને છુટાછેડા આપવા