સુરતઅમુક પળો પેહલા
- કૉપી લિંક

દિવાળીમાં આતશબાજી કરવા માટે રાહ જોતાં બાળકો અને યુવાનો અંધકાર ફેલાતાની સાથે જ રોડ પર ઉતરી આવ્યા હતાં. આ વખતે આતશબાજીએ આકાશને રંગી દીધું હતું. તો બાળકો ચકરડી, તનકતારાં અને ફૂલઝડી સળગાવી આનંદ માણી રહ્યાં હતાં. શહેરની દરેક શેરી, એપાર્ટમેન્ટમાં પરિવાર સાથે લોકોએ લૂમ, ચકરડી, સૂતળી બોમ્બ, રોકેટની મજા માણી હતી.
દિવાળીના દીપ પ્રગટાવવામાં કોઈ કસર ન છોડી આખા વર્ષમાં સૌથી