વડોદરા2 મિનિટ પેહલા
- કૉપી લિંક

વડોદરા મહાનગરપાલિકાના ટીડીઓના પીએ યોગેશ પરમારને વડોદરા એસીબીએ 1.50 લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે અને એસીબીએ યોગેશ પરમારની ધરપકડ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે અને તેના ઘરે સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યું હોવાની માહિતી મળી છે.
અરજદારે વડોદરા એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ