
વ્યારા12 મિનિટ પેહલા
- કૉપી લિંક
- સ્ટેટ સેલ દ્વારા 2.70 લાખના દારૂ સહિત 23,75,320નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો
વ્યારાના ટીચકપુરા ગામ ખાતે આવેલ મીંઢોળા નદીના કિનારે આવેલ વ્યારા સુગરના ખંડેર મકાન પાસે મહારાષ્ટ્રથી વિદેશી દારૂ લાવી કાર્ટિંગ કરનાર એક પોલીસ રેઈડમાં ઝડપાઈ ગયો હતો, જયારે ત્રણ ઈસમોને આ કામે વોન્ટેડ જાહેર કરાયા હતા.
સ્ટેટ મોનિટરિંગ સેલ ગુજરાત ગાંધીનગરની ટીમે તાપી જિલ્લા