Wednesday, November 8, 2023

Retired teacher who took 12 lakhs in paddhari of Rajkot did not provide plot documents, complaint filed | રાજકોટના પડધરીમાં 12 લાખ લઈ નિવૃત શિક્ષકને પ્લોટના દસ્તાવેજ ન કરી આપ્યા, ફરિયાદ દાખલ

રાજકોટ34 મિનિટ પેહલા

  • કૉપી લિંક

રાજકોટ જિલ્લાના પડધરી ખાતે ફરિયાદી 59 વર્ષીય વિનોદકુમાર ઓધવજીભાઇ મારવણીયાએ ફરિયાદમાં જણાવ્યું કે, મેં PTC સુધી અભ્યાસ કર્યો છે. હું સરકારી શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો. ગત તારીખ 31મી મે 2023ના રોજ નિવૃત થયેલું છું. મેં વર્ષ 2018ના માર્ચ મહીનામાં છાપામાં પડધરીના ખંભાળા ગામે પ્લોટિંગ પાડેલ છે તેવી જાહેરાત વાંચી હતી. તેમાં લખેલા નંબર ઉપર ફોન કરી શૈલેષ વિજયસિંહ કામળીયા સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યા મુજબ અને જાહેરાતમાં લખેલા ઓફિસ એડ્રેસ મુજબ હું અંબીકા શોપિંગ સેન્ટર, 150 ફુટ રીંગ રોડ, રૈયા ચોકડી પાસે ઓફિસે ગયો હતો.

100 વાર પ્લોટના 3 લાખ શૈલેષ તેમજ તેમના પત્ની તરીકે ઓળખાણ

Related Posts: