ગીર સોમનાથ (વેરાવળ)9 કલાક પેહલા
- કૉપી લિંક

સુત્રાપાડાના ખાંભા ગામે આવેલી તપોવન માધ્યમિક શાળાની હોસ્ટેલમાં ધોરણ 9ના વિદ્યાર્થીને ધોરણ 12ના 09 વિદ્યાર્થીઓએ રાત્રિના બેફામ માર માર્યાની ઘટના સામે આવી છે. ઘટના સંદર્ભે સંસ્થાના જવાબદારો દ્વારા બનાવને દબાવવા અને વાલીઓને સમએ જાણ ન કર્યા હોવાના પણ ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે. પીડિત બાળકના પિતા દ્વારા સુત્રાપાડા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

પ્રશ્નાવડા ગામના માનસીંગ પરમારે સુત્રાપાડા પોલીસમાં આપેલ