અમદાવાદ4 કલાક પેહલા
- કૉપી લિંક

આગામી ઉનાળામાં જો તમે AMTS બસમાં મુસાફરી કરતા હશો તો તમને ગરમી નહીં લાગે કારણ કે હવે મ્યુનિસિપલ કોર્પોરેશનની ટ્રાન્સપોર્ટ સર્વિસ એવી AMTSમાં એસી બસ મુકવામાં આવશે. આજે મળેલી ટ્રાન્સપોર્ટ કમિટીમાં નવી 100 જેટલી એસી બસોના ટેન્ડરને મંજૂરી આપવામાં આવી છે. માતેશ્વરી અને ચાર્ટર્ડ સર્વિસ એમ બે કંપનીને બસનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આગામી ત્રણ મહિનામાં એસી AMTS બસ રોડ પર દોડાવવામાં આવશે.
શહેરમાં એમટીએસ બસની સુવિધામાં વધારો AMTS કમિટીના ચેરમેન