Sunday, November 5, 2023

Sister jewelers working in a diamond factory at Mangalpara, Botad informed about Domestic Violence Act | બોટાદના મંગલપરા ખાતે રત્નકલાકાર બહેનોને ઘરેલું હિંસા અધિનિયમ અંગે માહિતગાર કરાઈ

બોટાદ5 કલાક પેહલા

  • કૉપી લિંક

જિલ્લા મહિલા બાળ અધિકારી આઈ.આઈ.મન્સૂરી તેમજ દહેજ પ્રતિબંધક અધિકારી હેતલ દવેના માર્ગદર્શન હેઠળ બોટાદમાં ગઢડા રોડ પર મંગળપરામાં વિમલભાઈ કળથીયાના કારખાનામાં રત્નકલાકાર બેહનોને ઘરેલું હિંસા અધિનિયમ-2005 વિષે માહિતી આપવામાં આવી હતી.

જેમાં dhewના મિશન કો-ઓર્ડીનેટર હસમુખભાઈ વડોદરીયાં, 181ના