અમરેલી4 કલાક પેહલા
- કૉપી લિંક

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલે રાજુલાના પૂર્વ ધારાસભ્યને લઈ કરેલા એક નિવેદનને લઈ રાજકારણ ગરમાયું છે. શનિવારે ગીર સોમનાથમાં અંબરીશ ડેરને પોતાના મિત્ર ગણાવી પાટીલે હાથ પકડીને લાવવાની વાત કરી હતી. ત્યારબાદ આજે અમરેલીમાં એક કાર્યક્રમ દરમિયાન ડેર મુદ્દે સવાલ કરાતા પાટીલે કહ્યું હતું કે, આમંત્રણ આપ્યું છે, જોઈએ.

અંબરીશ ડેર મારા મિત્ર, તેનો હાથ પકડીને હું લાવવાનો છું-