Wednesday, November 8, 2023

So far more than 12 lakh PMJAY cards have been generated online including 25 thousand in one month | એક મહિનામાં 25 હજાર સહિત અત્યાર સુધીમાં 12 લાખથી વધુ P.M.J.A.Y. કાર્ડ ઓનલાઈન બનાવાયા

રાજકોટ5 મિનિટ પેહલા

  • કૉપી લિંક

ભારત સરકાર દ્વારા લોકોની આરોગ્‍ય અને સુખાકારી માટે ‘‘પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના” અમલમાં છે. આ યોજના અંતર્ગત લાભાર્થીને રૂ. 10 લાખ સુધીની સારવાર વિનામૂલ્‍યે આપવામાં આવે છે. ‘‘પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના” (P.M.J.A.Y.) કાર્ડ બનાવવાનું હવે સરળ બન્યું છે, જેમાં 9 ઓક્ટોબરથી લોકો પોતાની જાતે જ P.M.J.A.Y. કાર્ડ ઓનલાઇન મેળવી શકે છે ત્યારે જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીના નેજા હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. નિલેશ રાઠોડના માર્ગદર્શન મુજબ જિલ્લામાં ઓનલાઇન એપ્લિકેશનથી એક મહિનામાં 25,365 સહિત અત્યાર સુધીમાં કુલ 12,09,943 P.M.J.A.Y. કાર્ડ ઓનલાઈન બનાવી રાજકોટ જિલ્લો ગુજરાતમાં ત્રીજા ક્રમે પહોંચ્યો છે.

દેશનું નાગરિકત્વ ધરાવતી કોઈપણ આ કાર્ડ કઢાવી શકે મુખ્ય

Related Posts: