- ગુજરાતી સમાચાર
- સ્થાનિક
- ગુજરાત
- ગાંધીનગર
- મુખ્ય ચૂંટણી અધિકારીએ ગાંધીનગરમાં ચાર જિલ્લા કલેક્ટરો સાથે સમીક્ષા બેઠક યોજી હતી, જેમાં મહત્તમ મતદાર નોંધણી અને મતદાન અંગે જનજાગૃતિ બનાવવા માટે આહવાન કર્યું હતું.
ગાંધીનગર39 મિનિટ પેહલા
- કૉપી લિંક

આગામી લોકસભાની ચૂંટણીની પૂર્વ તૈયારીઓ અને આયોજનના ભાગરૂપે મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીએ ગાંધીનગર ખાતે ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના કલેકટરો સાથે બેઠક યોજી હતી. રાજયના મુખ્ય ચૂંટણી અધિકારીએ ચારેય કલેક્ટરને જરૂરી માર્ગદર્શન આપી યુવા મતદારોની મહત્તમ નોંધણી થાય તેનું સુચારું આયોજન કરવા અને મતદાન પ્રત્યે લોકજાગૃત્તિ કેળવવા ભારપૂર્વક જણાવ્યું હતું.

આ બેઠકમાં રાજયના મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીએ જણાવ્યું