Sunday, November 12, 2023

The court sentenced the accused to 8 years in four cases of fraudulent check returns | વેરાવળ ચેક રિટર્નના ચાર કેસોમાં આરોપીને કોર્ટે 8 વર્ષની સજા ફટકારી

ગીર સોમનાથ (વેરાવળ)3 મિનિટ પેહલા

  • કૉપી લિંક

વેરાવળની કોર્ટમાં આશરે રૂ.13 લાખથી વધુ રકમના ચાર ચેકો બેંકમાંથી રીર્ટન થયેલા હોવાનો કેસ ચાલી જતા આરોપીને ચારેય કેસોમાં બે – બે વર્ષની મળી કુલ આઠ વર્ષની સાદી કેદની સજા કોર્ટે ફટકારતો હુકમ ફરમાવ્યો છે.

આ કેસની વિગતો આપતા એડવોકેટ પ્રવિણભાઇ ડાંગોદરાએ જણાવેલુ કે,