Saturday, November 11, 2023

The king of the jungle is the lion | ગીરમાં સિંહને જોતા જ દીપડો જીવ બચાવવા ઝાડ પર ચડી ગયો, વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ

જુનાગઢ3 મિનિટ પેહલા

  • કૉપી લિંક

આમ તો સિંહ અને દીપડો બંને હિંસક પ્રાણીઓની ગણનામાં આવે છે, પરંતુ જંગલનો રાજા સિંહ કહેવાય છે, અને વાત આ વીડિયો જોઈને સાચી કહી શકાય છે .કારણ કે ગીરના જંગલમાં સિંહના ડરથી દીપડો ઝાડ પર છુપાયો હતો. ગીરનું જંગલ તૃણાહારી અને શિકારી પશુઓને પ્રાણીઓથી જાણીતું છે. ગીરના જંગલમાં હિંસક પ્રાણીઓ પોતાની મસ્તીમાં જોવા મળતા હોય છે.

ગિરનાર જંગલનો એક વીડિયો હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.જેમાં