Monday, November 13, 2023

The SP patrolled on foot and asked the traders, isn't anyone in trouble? | એસપીએ ફૂટ પેટ્રોલીંગ કરી વેપારીઓને પૂછ્યું, કોઇની રંજાડ તો નથીને?

જૂનાગઢ11 મિનિટ પેહલા

  • કૉપી લિંક

હાલ દિવાળીના તહેવાર ચાલી રહ્યા છે. બજારોમાં વિવિધ વસ્તુની ખરીદી માટે લોકોની ભીડ ઉમટી રહી છે. ત્યારે કોઇ બદમાશો ભીડનો લાભ લઇને કોઇ ગેરકાનુની પ્રવૃત્તિ ન કરે તે માટે ખુદએસપીએ શહેરની વિવિધ બજારો, માર્ગો પર ફૂટ પેટ્રોલીંગ કર્યું હતું.

એસપી હર્ષદ મહેતાએ પોલીસ કાફલા સાથે આઝાદચોકથી શરૂ કરીને