Monday, November 13, 2023

નવિનીકરણ માટેનો પ્લાન રેલ્વે બોર્ડને મોકલી અપાયો:જૂનાગઢ રેલ્વે સ્ટેશનનું રિડેવલપમેન્ટ થશે, જોષીપરા તરફ બીજી ટિકીટ બારી બનશે



સોમનાથની જેમજ આખા સ્ટેશનનાં નવિનીકરણ માટેનો પ્લાન રેલ્વે બોર્ડને મોકલી અપાયો