બોટાદએક કલાક પેહલા
- કૉપી લિંક

બોટાદ શહેરના મહાજન વાડી વિસ્તારમાં આવેલા હિરાના કારખાનામાં બે દિવસ પહેલા રૂપિયા સાડાચાર લાખ જેટલી રોકડ રકમની ચોરી થવાની ઘટના બની હતી. આ ચોરીના પગલે કારખાનેદાર માલિકે ધોરણસરની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે બોટાદ પોલીસે સઘન તપાસ હાથ ધરતા બોટાદ પોલીસે ગણતરીની કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી આરોપીની ધરપકડ કરી ચોરી કરેલા રૂપિયા રીકવર કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

બોટાદ શહેરનાં મહાજન વાડી વિસ્તારમાં પ્રેમજીભાઈના હિરાના