અમદાવાદ10 મિનિટ પેહલા
- કૉપી લિંક

અમદાવાદ શહેરમાં RTO કચેરી દ્વારા શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વસ્ત્રાલ અમદાવાદ RTO દ્વારા ટ્રાફિક પોલીસની મદદ લઈને 6 અને 7 નવેમ્બરના રોજ ડ્રાઇવ ચલાવવામાં આવી હતી. આ ડ્રાઇવનું મુખ્ય કારણ શહેરમાં વધી રહેલા નોન-ટ્રાન્સપોર્ટ વાહનોનો ઉપયોગ છે. જેમાં OLA, uber, Rapido જેવી કંપની દ્વારા RTOના ધારાધોરણ મુજબ જરૂરી મંજૂરી વિનાના વાહનો ટ્રાન્સપોર્ટ માટે ઉપયોગ થતા હોય છે.
કેબ ચાલકો પાસે પૂરતા ડોક્યુમેન્ટ ન મળતા દંડ વસૂલ્યો અમદાવાદ