- ગુજરાતી સમાચાર
- સ્થાનિક
- ગુજરાત
- તેઓ ગયા
- વડોદરામાં દિવાળી નિમિત્તે રેલવે સ્ટેશન પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, ડોગ સ્કવોડ, SOG, LCB, BDDS, SRPF સહિત સ્થાનિક પોલીસની મદદ લેવામાં આવી હતી.
વડોદરા7 કલાક પેહલા
- કૉપી લિંક

વડોદરા શહેરમાં દિવાળી પર્વને લઈ શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં ભારે ભીડ અને મુસાફરીનો ખૂબ ઘસારો જોવા મળી રહ્યો છે. આ પરિસ્થિતિમાં કોઈ પણ મુસાફરનું સામે જોખમ કે ચોરી લૂંટ જેવા બનાવોને રોકવા શહેર રેલવે પોલીસ સહિત એજન્સીઓ સાથે રાખી સ્ટેશન સહિત આસપાસ ભીડવાળી જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
ડોગ સ્ક્વૉડની મદદથી ચેકિંગ રેલવે સ્ટેશન ખાતે વડોદરા રેલવે