Wednesday, November 8, 2023

Vehicle checking of traffic police in Rapar, drive under Rs. A fine of 25 thousand was imposed | રાપરમાં ટ્રાફિક પોલીસનું વાહન ચેકિંગ, ડ્રાઇવ અંતર્ગત રૂ. 25 હજારનો દંડ ફટકારવામાં આવ્યો

કચ્છ (ભુજ )6 કલાક પેહલા

  • કૉપી લિંક

વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેર મા વાહન ચાલકો આડેધડ પાર્ક કરી ટ્રાફિક જામ કરી રહ્યા છે વગર લાયસન્સ ..નંબર પ્લેટ વગર ..કાળા કાચ સહિત ના ટ્રાફિક ભંગ કરી રહ્યા છે અવારનવાર સ્થાનિક પોલીસ દ્વારા ડીટેઇન અને દંડ ની કાર્યવાહી કરવામાં આવી રહી છે છતાં પણ હમનહિ સુધરે ગે નું રટણ કરતા વાહન ચાલકો સામે બોર્ડર રેન્જ આઈજી જે.આર.મોથલીયા તથા પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમર ની સુચનાથી પૂર્વ કચ્છ જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા ટ્રાફિક ને લગતી સમસ્યાઓ હલ કરવા માટે સુચના આપવામાં આવે હતી તે અન્વયે રાપર શહેર ના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક નિયમન નો ઉલાળિયો કરતા 55 વાહ ચાલકો સામે કાર્યવાહી કરી રૂ. 25 હજારનો દંડ ફટકાર્યો હતો તો પાંચ વાહનો આરટીઓ દંડ માટે ડીટેઇન કરવા મા આવ્યા હતા.

રાપર સાથે તાલુકાના પ્રાગપર ચાર રસ્તા દેના બેંક ચોક ગુરુ કુળ