અમદાવાદ6 મિનિટ પેહલા
- કૉપી લિંક

ઉત્સાહ, ઉમંગ અને પ્રકાશનું પર્વ દિવાળી આવી ગયું. આ મહાપર્વની આપ સૌને શુભકામના. આ મહાપર્વને ઉજવવા અમદાવાદને જાણે દુલ્હનની જેમ શણગાર કરવામાં આવ્યો છે. આખાં શહેરમાં અદભુત લાઈટિંગ કરવામાં આવ્યું છે. આ લાઈટિંગમાં જાણે શહેરની સમૃદ્ધિની એક ઝલક જોવા મળી રહી છે. શહેરના આઠ બ્રિજના આ ડ્રોન વીડિયો પરથી તમને તેના લાઈટિંગમાં શહેરની જાહોજહાલી જોવા મળશે. આ ડ્રોન વીડિયો જોવા માટે ઉપરની GIF પર ક્લિક કરો.