Sunday, November 12, 2023

In Sarthana, a businessman's son stole diamonds worth 52 lakhs and sold them for 24,500 and used them in a spa. | સરથાણામાં વેપારીના પુત્રે 52 લાખના હીરા ચોરી 24,500માં વેચી સ્પામાં વાપરી નાંખ્યા

featured image

સુરત10 મિનિટ પેહલા

  • કૉપી લિંક

સીમાડામાં રહેતા હીરા વેપારીની તબિયત છેલ્લાં કેટલાક સમયથી ખરાબ હોવાના પગલે તેઓ પથારીવશ હતા. જેનો ગેરલાભ લઇ તેમના સગીર પુત્રે 52 લાખ રૂપિયાના હીરાની ઘરમાંથી ચોરી કરી હતી. અને આ હીરા લઇને તેણે માત્ર 24,500 રૂપિયામાંં વેચી દીધાં હતા. હીરા ચોરી કરીને મેળવેલા આ તમામ રૂપિયા તેણે પોતાના મિત્રો સાથે સ્પામાં અને બીજા મોજશોખ પુરો કરવામાં વાપરી નાંખ્યા હતા.

પોલીસથી મળેલી માહિતી મુજબ મૂળ અમરેલીના જેશીંગપુરા ગામના