Sunday, November 5, 2023

When the police checked the tempo near Borsad, they found more than eight thousand bottles of liquor hidden under the cover of plastic buckets. | બોરસદ પાસે પોલીસે ટેમ્પોની ચકાસણી કરી તો પ્લાસ્ટિકની બાલ્ટીઓની આડમાં સંતાડેલી દારૂની આઠ હજારથી વધુ બોટલ મળી

આણંદ3 કલાક પેહલા

  • કૉપી લિંક

બોરસદ ટાઉન પોલીસની ટીમે સરસ્વતી સ્કુલ પાસેના ટી પોઈન્ટ નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે તેના ચાલકને પકડી પાડ્યો છે. આ ટેમ્પામાંથી વિદેશી દારૂની કુલ 8364 નંગ બોટલો મળી આવી હતી. પોલીસે વિદેશી દારૂનો જથ્થો, ટેમ્પો, પ્લાસ્ટિકની બાલ્ટીઓ, મોબાઈલ તેમજ રોકડ મળી કુલ રૂપિયા 23.70 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.

પ્લાસ્ટીકની બાલ્ટીઓની નીચે દારૂનો જથ્થો સંતાડ્યો હતો આણંદ

Related Posts: