
જૂનાગઢઅમુક પળો પેહલા
- કૉપી લિંક
- સંતના આશિષથી સંસ્થાને વિજ બીલથી મળશે કાયમી મુક્તિ
અંધ કન્યા છાત્રાલયના પ્રમુખ મનસુખભાઇ વાજાએ જણાવ્યું હતું કે,અંધ કન્યા છાત્રાલય નામની સંસ્થામાં છેલ્લા 17 વર્ષથી પ્રજ્ઞાચક્ષુ દીકરીઓની સાર સંભાળ કરવામાં આવે છે. ત્યારે આ સંસ્થાને લાઇટ બીલથી કાયમી મુક્તિ મળે તે માટે જૈન સમાજના સંત નમ્રમુનિ મહારાજે અંધ કન્યા છાત્રાલયને સોલાર રૂફટોપ પેનલ કે જેની કિંમત 3,65,000 થાય છે તેનું દાન કર્યું છે.આવા મોટા દાનથી અંધ કન્યા છાત્રાલયને આજીવન લાઈટ બિલ ભરવું નહિ પડે. સંસ્થા દ્વારા દર વર્ષે રાસ ગરબાઓનું આયોજન કરવામાં આવે છે.
જેમાં નવરાત્રી રાસ ગરબામાં આ વર્ષે જૂનાગઢની વિવિધ ગરબીઓમાં