- ગુજરાતી સમાચાર
- સ્થાનિક
- ગુજરાત
- સુરત
- સુરતમાં દિવાળીના તહેવાર દરમિયાન 9 થી 18 નવેમ્બર દરમિયાન 15 વર્ષ સુધીના મહિલાઓ અને બાળકોને સિટી અને BRTS બસોમાં મફત મુસાફરી
સુરત6 કલાક પેહલા
- કૉપી લિંક

દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને શહેરીજનોને સુવિધા મળી રહે તેના માટેના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે. ખાસ કરીને દિવાળીના તહેવાર દરમિયાન સુરત શહેરમાં લોકો એકબીજાના પરિવારના ઘરે અવર-જવર કરતા હોય છે. એવી સ્થિતિમાં મહિલાઓ અને બાળકો પણ પોતાના ગંતવ્ય સ્થળ ઉપર જઈ શકે તેના માટે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા કમિશનરને નોંધ કરી છે.
મહિલા અને 15 વર્ષ સુધીના બાળકો માટે વ્યવસ્થા દિવાળીના