Sunday, November 12, 2023

Youth killed on suspicion of molestation in Kapodra, three including woman arrested | કાપોદ્રામાં છેડતીની આશંકાએ યુવકની હત્યા, મહિલા સહિતની ત્રણની ધરપકડ

featured image

સુરત7 મિનિટ પેહલા

  • કૉપી લિંક
  • મહાદેવ, ગુડ્ડી અને સંજય લાલચંદ પર લાકડાંના ફટકાથી તૂટી પડ્યા

કાપોદ્રામાં રહેતા એક યુવકને દંપતિ સહિત ત્રણ ઇસમોએ છોકરીની છેડતી બાબતે શંકા રાખીને લાકડાના ફટકા તેમજ છરીના ઘા ઝીંકીની ઘાતકી હત્યા કરી હતી. ઇજાગ્રસ્ત યુવકને સારવાર મળે તે પહેલા તેનું મોત નીપજ્યું હતું. કાપોદ્રા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને 3ની ધરપકડ કરી હતી.

કાપોદ્રા ગાયત્રીનગર કાંતીભાઈ રબારીના મકાનમાં રહેતા લાલચંદ