Showing posts with label live news in india. Show all posts
Showing posts with label live news in india. Show all posts

Sunday, April 30, 2023

RR 212/7 (20 ov, Ravichandran Ashwin 8*, Trent Boult 0*, Arshad Khan 3/39) | live match score | live score

Yashasvi Jaiswal receives his Orange Cap from Kumar Sangakkara. He says he enjoyed everything about his innings, was thinking and doing everything right, while factoring the bowlers and field settings. He says he’s worked a lot on his batting with Zubin [Barucha], says it’s a special innings and looks to keep going. Says he wasn’t thinking of wickets and focus on keeping the run rate high and get boundaries. Lots of things to ponder over, Buttler’s lack of timing, Meredith’s off-day, Arshad getting key wickets despite striking but Jaiswal’s brilliance was at the center of it all, and rightly so.

RR 212/7 (20 ov, Ravichandran Ashwin 8*, Trent Boult 0*, Arshad Khan 3/39)

https://img1.hscicdn.com/image/upload/f_auto/lsci/db/PICTURES/CMS/358300/358392.6.jpg

#Ravichandran #Ashwin #Trent #Boult #Arshad #Khan

{{unknown}}

Amid ‘The Kerala Story’ row, Shashi Tharoor's take: ‘It may be your…’ | Latest News India | Times Of Ahmedabad

Senior Congress leader and Thiruvananthapuram MP Shashi Tharoor on Sunday weighed in on the controversy surrounding the movie ‘The Kerala Story’ which falsely claims that around 32,000 “missing women” in the state converted, got radicalised and were deployed in terror missions in India and the world.

New Delhi: Congress MP Shashi Tharoor at Parliament House complex during Budget Session, in New Delhi, Wednesday, April 5, 2023. (PTI Photo/Vijay Verma)(PTI04_05_2023_000044A)(PTI)
New Delhi: Congress MP Shashi Tharoor at Parliament House complex during Budget Session, in New Delhi, Wednesday, April 5, 2023. (PTI Photo/Vijay Verma)(PTI04_05_2023_000044A)(PTI)

“It may be *your* Kerala story. It is not *our* Kerala story,” Shashi Tharoor said in a tweet as he posted a poster of the film that says “uncovering the truth that was kept hidden.”

Kerala Congress has urged the state government not to give screening permission for the film which it said was “full of lies and painted the Muslim community in bad light.” Leader of the Opposition in Kerala legislative assembly V D Satheesan said the film was part of a vicious agenda to sow seeds of hatred and religious animosity but the people will stand united to defeat such forces.

“The film is a bundle of lies. It says 32,000 women were converted and sent to Islamic State-held areas. Its trailer gave enough hints of its content. It is intended to defame the state and community and Sangh Parivar outfits are behind this,” said V D Satheesan.

“The Kerala Story”, starring Adah Sharma, is set to hit the screen on May 5. The film, written and directed by Sudipto Sen, is portrayed as “unearthing” the events behind “approximately 32,000 women” allegedly going missing in Kerala.

Kerala chief minister Pinarayi Vijayan on Sunday hit out at the makers of the “The Kerala Story”, alleging that they were pushing the propaganda of Sangh Parivar – an umbrella term used to refer to a family of organizations that are affiliated with or inspired by the Rashtriya Swayamsevak Sangh (RSS), the ideological fountainhead of the Bharatiya Janta Party – of projecting the southern state as a centre of religious extremism.


રાજકોટ-પોરબંદર વિશેષ ટ્રેન રાજકોટથી 30 મિનિટ વહેલી ઉપડશે, પોરબંદર સ્ટેશને 19.10 કલાકે પહોંચશે | Rajkot-Porbandar special train will leave Rajkot 30 minutes early, reach Porbandar station at 19.10 hours | Times Of Ahmedabad

પોરબંદર2 કલાક પહેલા

  • કૉપી લિંક

મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ-પોરબંદર વચ્ચે રાજકોટ-પોરબંદર વિશેષ ટ્રેન (09595) અઠવાડિયામાં 6 દિવસ (મંગળવાર સિવાય) ચલાવવામાં આવે છે.

પશ્ચિમ રેલવે દ્વારા 08 મી મે 2023 થી આ ટ્રેનનો સમય બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેન રાજકોટથી 30 મિનિટ વહેલી એટલે કે તેના હાલના 15.15 કલાકના સમયને બદલે 14.45 કલાકે ઉપડશે અને પોરબંદર સ્ટેશને 19.10 કલાકે પહોંચશે.

નોંધનીય છે કે ટ્રેન નંબર 09596 પોરબંદર-રાજકોટ સ્પેશિયલ ટ્રેનના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.ટ્રેનોના સમય, સ્ટોપેજ અને કમ્પોઝિશન વિશે વિગતવાર માહિતી માટે, કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવી.

Namibia Women 78/8 v United Arab Emirates Women 50/6 * | live match score | live score

Namibia Women 78/8 v United Arab Emirates Women 50/6 *

Namibia Women 78/8 v United Arab Emirates Women 50/6 *

#Namibia #Women #United #Arab #Emirates #Women

આંકલાવ સ્વપ્નભૂમિ ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણતા 26ને પોલીસે દબોચ્યા, ફાર્મહાઉસનો માલિક હજુ ફરાર | Police nabbed 26 while enjoying alcohol in Anklav Swapnabhoomi farm house, the owner of the farmhouse is still absconding | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Police Nabbed 26 While Enjoying Alcohol In Anklav Swapnabhoomi Farm House, The Owner Of The Farmhouse Is Still Absconding

આણંદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

આણંદ અને વડોદરા જિલ્લાની હદ ઉપર આવેલ આંકલાવમાં આવેલ ફાર્મ હાઉસમાં અવારનવાર દારૂની મહેફીલ માણતા નબીરાઓ ઝડપાય છે.દારૂની મહેફિલ માણવા આ જગ્યાઓ સૌથી વધુ ઉપયોગમાં લેવાતી સુરક્ષિત જગ્યા માનવામાં આવે છે.આંકલાવમાં વડોદરાના રહીશની માલિકીના ફાર્મ હાઉસ ઉપર ચાલતી દારૂની પાર્ટી ઉપર પોલીસ દરોડો કરતા જ ચકચાર મચી છે.આંકલાવ પોલીસે અહી દારૂની મહેફિલ માણતા 26 દારૂડિયાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ આંકલાવના ભાણપુરા સ્થિત સ્વપ્નભુમી સાઈટ પર આવેલ વીરકૃપા ફાર્મ હાઉસમાંથી દારૂની પાર્ટી માણતા નબીરાઓને આંકલાવ પોલીસે દારૂની બોટલો સાથે નશાની હાલતમાં રંગેહાથ ઝડપી પાડ્યા છે. અહી ફાર્મ હાઉસમાં ખૂબ જ મોટે-મોટેથી ગીતો વાગતા હતા અને નબીરાઓ દારૂના નશામાં ચકનાચૂર થઈને નાચતા હતા. આ પાર્ટીનું આયોજન વડોદરાના મિત્રોએ ભેગા મળીને કર્યું હતું.નશાની હાલતમાં ઝડપાયેલા તમામમાં મોટા ભાગના વેપારીઓ તેમજ કોન્ટ્રકટર તેમજ નોકરિયાત મિત્રો હોવાનું બહાર આવ્યું હતું.

મહત્વનુ છે કે આણંદના આંકલાવ પોલીસે બાતમીને આધારે સ્વપ્નભૂમિ ફાર્મ હાઉસમાં ચાલી રહેલ દારૂની મહેફિલમાં પોલીસની દરોડો પાડતા જ નાસભાગ મચી હતી.આ દરોડા દરમ્યાન પોલીસે સતર્કતા દાખવી ફાર્મ હાઉસથી થોડે દૂર પોતાના વાહનો પાર્ક કર્યા હતા.આંકલાવ પોલીસ ફાર્મ હાઉસમાં પહોંચી ત્યારે જોર-જોરથી‘આંટી પોલીસ બુલાલે ગી,આંટી પોલીસ બુલાલે ગી,પાર્ટી ઓલ નાઈટ,ગીત વાગતું હતું.દારૂના નશામાં મગ્ન બની ગયેલ નબીરાઓએ અચાનક પોલીસને જોઈ તો તમામના હોંશ કોશ ઉડી ગયા હતા.આમતેમ સંતાવા અને પોલીસ પકડથી છટકી જવા નાસભાગ મચી જવા પામી હતી.જોકે પોલીસે તમામને કોર્ડન કરીને ત્યાં જ બેસાડી દીધા અને જોરશોર થી વાગતી મ્યૂઝીક સિસ્ટમ બંધ કરાવી પૂછપરછ હાથ ધરી હતી.

આંકલાવ પોલીસની પૂછપરછ દરમ્યાન તમામ મિત્રો ભેગા મળીને આ પાર્ટીનું આયોજન વડોદરાના મિત્ર પિન્ટુભાઈ ના ફાર્મ હાઉસમાં કર્યું હોવાનું જણાવ્યું હતું.વડોદરાથી દારૂની મહેફિલ માણવા આવેલ 26 નબીરાઓને આંકલાવ પોલીસે દબોચી લીધા છે.આંકલાવ પોલીસ અહીં સતર્ક છે અને બાતમીદારો કે ફરીયાદોને આધારે ઘણીવાર દરોડા કરી દારૂ જુગારની પાર્ટીઓને અંકુશમાં રાખવા પ્રયત્નો કરતી રહે છે.આમ છતાં આણંદ જિલ્લાનો આ વિસ્તાર ગેરકાયદેસર પ્રવુતિઓ માટે કુખ્યાત બની રહ્યો છે.આંકલાવ પોલીસે તમામની પ્રોહિબિશનની કલમ હેઠળ ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.જોકે ફાર્મ હાઉસ માલિક વડોદરાનો પીન્ટુભાઈ ફરાર હોઈ તેને ઝડપી લેવા આંકલાવ પોલીસે તમામ પ્રયત્નો હાથ ધર્યા છે.

ફાર્મ હાઉસ પરથી 26 નબીરા ઝડપાયા

  • હિતેશ સુરેશ જોશી માંજલપુર,વડોદરા
  • પ્રેગ્નેશ અશોક દરજી,માંજલપુર,વડોદરા
  • ઐલેસ મનુ પટેલ,અકોટા વડોદરા
  • ભૂષણ બાલકૃષ્ણ જાધવ, પોલોગ્રાઉન્ડ વડોદરા
  • કલ્પન જયંતકુમાર પટેલ,માંજલપુર, વડોદરા
  • નારાયણ કનું સોલંકી,નવાપુરા,વડોદરા
  • ​​​​​​​આશીસ આનંદરાવ બોડકર,વડોદરા
  • ​​​​​​​દિપક મહેન્દ્ર ઠક્કર,વડોદરા
  • ​​​​​​​મિતેષ દિનેશચંદ્ર શાહ,વડોદરા
  • ​​​​​​​પ્રજ્ઞેશ પ્રવિણકુમાર હિંગુ,વડોદરા
  • ​​​​​​​રાજેશ શશીકાંત પિસોડકર, વડોદરા
  • ​​​​​​​મધુસુદન વિઠ્ઠલભાઈ ગાંધી,વડોદરા
  • ​​​​​​​રવિકાન્ત શિવરામભાઈ કહાર,વડોદરા,પ્રવિણ દેવદાસ મોરે,વડોદરા​​​​​​​
  • કેતન કનૈયાલાલ ખારવા,વડોદરા
  • ​​​​​​​મહેશ કનૈયાલાલ કહાર,વડોદરા
  • ​​​​​​​રાજેશ મહેન્દ્ર શાહ,વડોદરા
  • ​​​​​​​જયેશ બિપિનચંદ્ર ખત્રી, વડોદરા
  • ​​​​​​​જીતેન્દ્ર રાજેન્દ્ર ખારવા, વડોદરા
  • ​​​​​​​દીનકર બાલકૃષ્ણ ખત્રી,વડોદરા
  • ​​​​​​​રાકેશ જગદીશચંદ્ર ચૌહાંન,વડોદરા
  • ​​​​​​​કેતન હુકમચન્દ્ર શાહ,વડોદરા
  • ​​​​​​​કલ્પેશ ગિરીશ શાહ,વડોદરા
  • ​​​​​​​નયન મહેન્દ્ર રાજપૂત,વડોદરા
  • ​​​​​​​નંદકુમાર સીતારામ પવાર,વડોદરા
  • ​​​​​​​દર્શન જયદેવભાઈ રાવ,વડોદર

જ્યારે પિન્ટુભાઈ,વડોદરા(ફાર્મ હાઉસ માલિક વોન્ટેડ) પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.