Friday, September 30, 2022

Ahmedabad : 1 ઓક્ટોબરથી મોટાભાગની ટ્રેનોના સમયમાં ફેરફાર, જાણો વિગતે | Ahmedabad Timing changes for most trains from October 1 know details

1 ઓક્ટોબર થી અમદાવાદ(Ahmedabad) રેલવે મંડળ પર નવું ટાઈમ ટેબલ લાગુ કરવામાં આવ્યું. જેના કારણે અમદાવાદ મંડળના જુદા જુદા સ્ટેશનો પરથી ઉપડતી ટ્રેનોના સમયમાં ફેરફાર થયો. જેમાં પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ મંડળ પરથી ઉપડતી મોટાભાગની ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવેલ છે

Ahmedabad : 1 ઓક્ટોબરથી મોટાભાગની ટ્રેનોના સમયમાં ફેરફાર, જાણો વિગતે

Indian Railways

Image Credit source: File Image

1 ઓક્ટોબર થી અમદાવાદ (Ahmedabad)  રેલવે મંડળ પર નવું ટાઈમ ટેબલ(Time Table)  લાગુ કરવામાં આવ્યું. જેના કારણે અમદાવાદ મંડળના જુદા જુદા સ્ટેશનો પરથી ઉપડતી ટ્રેનોના સમયમાં ફેરફાર થયો. જેમાં પશ્ચિમ રેલવે (Western Railway) દ્વારા અમદાવાદ મંડળ પરથી ઉપડતી મોટાભાગની ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવેલ છે. જેમાંની કેટલીક ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-

પ્રારંભિક સ્ટેશનથી સમય પહેલાં ઉપડનારી ટ્રેનો

  1. ટ્રેન નંબર 22185 અમદાવાદ-પુણે એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશનથી 20:20 કલાકને બદલે 20:15 કલાકે ઉપડશે.
    ટ્રેન નંબર 11049 અમદાવાદ-કોલ્હાપુર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશનથી 20:20 કલાકને બદલે 20:15 કલાકે ઉપડશે.
  2. ટ્રેન નંબર 19418 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશનથી 23.35 કલાકને બદલે 23:10 કલાકે ઉપડશે
  3. ટ્રેન નંબર 16335 ગાંધીધામ – નાગરકોઈલ એક્સપ્રેસ ગાંધીધામથી 10:45 કલાકને બદલે 10:35 કલાકે ઉપડશે.
  4. ટ્રેન નંબર 11091 ભુજ – પુણે એક્સપ્રેસ ભુજથી 13:25 કલાકને બદલે 13:15 કલાકે ઉપડશે.

પ્રારંભિક સ્ટેશનથી મોડી ઉપડનારી ટ્રેનો

  1. ટ્રેન નંબર 09370 પાટણ – સાબરમતી સ્પેશિયલ 12:10 કલાકને બદલે 12:35 કલાકે ઉપડશે.
  2. ટ્રેન નંબર 12934 અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ એક્સપ્રેસ 04:55 કલાકને બદલે 05:00 કલાકે ઉપડશે.
  3. ટ્રેન નંબર 09328 અમદાવાદ – વડોદરા સ્પેશિયલ 08.05 કલાકને બદલે 08:25 કલાકે ઉપડશે.
  4. ટ્રેન નંબર 69192 ગાંધીનગર – આણંદ પેસેન્જર 07.20 કલાકને બદલે 07.45 કલાકે ઉપડશે.
  5. ટ્રેન નંબર 19119 અમદાવાદ – સોમનાથ એક્સપ્રેસ 10:45 કલાકને બદલે 10:50 કલાકે ઉપડશે.
  6. ટ્રેન નંબર 12937 ગાંધીધામ – હાવડા એક્સપ્રેસ 18:10 કલાકને બદલે 18:15 કલાકે ઉપડશે.
  7. ટ્રેન નંબર 19407 અમદાવાદ-વારાણસી એક્સપ્રેસ 21:40 કલાકને બદલે 21.55 કલાકે ઉપડશે.
  8. ટ્રેન નંબર 74842 ભીલડી-જોધપુર પેસેન્જર 14:35 કલાકને બદલે 14:45 કલાકે ઉપડશે.
  9. ટ્રેન નંબર 09543 અસારવા – ડુંગરપુર સ્પેશિયલ 10.00 કલાકને બદલે 10.05 કલાકે ઉપડશે.

મંડળ પર ટ્રેન નંબર 14707/08ના આગમન/પ્રસ્થાનના સમયમાં ફેરફાર

•ટ્રેન નંબર 14707 બીકાનેર-દાદર એક્સપ્રેસ પાલનપુર સ્ટેશન પર 19:18 કલાકને બદલે 23:30 કલાકે, મહેસાણા 20:29 કલાકને બદલે 00.35 કલાકે, કલોલ 21:15 કલાકને બદલે 01:20 કલાકે, સાબરમતી 22.01 કલાકને બદલે 01.41 કલાકે તથા અમદાવાદ સ્ટેશન પર 22.50 કલાકને બદલે 02.30 કલાકે પહોંચીને થી દાદર માટે પ્રસ્થાન કરશે.

•ટ્રેન નં.14708 દાદર-બીકાનેર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર 21:40 કલાકને બદલે 01:10 કલાકે, સાબરમતી 22:16 કલાકને બદલે 00.38 કલાકે, કલોલ 22:35 કલાકને બદલે 00.55 કલાકે, મહેસાણા 23 :24 કલાકના બદલે 01.40 તથા પાલનપુર 00.50 કલાકને બદલે 03.45 કલાકે પહોંચીને બીકાનેર માટે પ્રસ્થાન કરશે.

અમદાવાદ મંડળની આ ટ્રેનો ઉપરાંત અન્ય ઘણી ટ્રેનોના સમયમાં પણ આંશિક ફેરફાર કરવામાં આવેલ છે.જેની યાદી સામેલ છે.
યાત્રીઓને વિનંતી કરવામાં આવે છે કે તેઓ આ ફેરફારોને ધ્યાનમાં રાખીને યાત્રા કરે અને આ ટ્રેનોના પરિચાલન સમય, હોલ્ટ્સ અને સંરચના અંગેની વિગતવાર માહિતી માટે, યાત્રીઓ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Banaskatha: હેલિપેડ ગ્રાઉન્ડથી સભા સ્થળ સુધી વડાપ્રધાનનો યોજાયો રોડ શો, પીએમને આવકારવા ઉમટ્યો જનસૈલાબ | Banaskatha: Prime Minister's grand roadshow from the helipad ground to the meeting place, crowds gathered to welcome the PM on both sides of the road

Banaskatha: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હેલિપેડ ગ્રાઉન્ડથી ચીખાલામાં કાર્યક્રમ સ્થળ સુધીનો ભવ્ય રોડ શો યોજાયો હતો. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિહાળવા માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. વડાપ્રધાનની એક ઝલક મેળવવા લોકો ઉત્સુક બન્યા હતા.

TV9 GUJARATI

| Edited By: Chandrakant Kanoja

Sep 30, 2022 | 10:31 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) નો બનાસકાંઠામાં ભવ્ય રોડ શો યોજાયો હતો. બનાસકાંઠામાં હેલિપેડ ગ્રાઉન્ડથી ચીખાલામાં કાર્યક્રમ સ્થળ સુધીનો વડાપ્રધાનનો સાતથી આઠ કિલોમીટર લાંબો રોડ શો  યોજાયો હતો. આ રોડ શો (Roadshow) દરમિયાન રોડના બંને સાઈડ વિશાળ સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યુ હતુ. લોકો પીએમને જોવા માટે ઉત્સુક અને અધિરા બન્યા હતા. પીએમના આગમનને લઈને અહીં આવેલા લોકોમાં કંઈક અલગ જ પ્રકારની ખુશી જોવા મળતી હતી. વડાપ્રધાન (PM)ને આવકારવા માટે તેમનામાં એક પ્રકારનો થનગનાટ જોવા મળતો હતો. હજારોની જનમેદની રોડની બંને સાઈડ એક્ઠી થઈ હતી.

ભાતીગળ પોષાકમાં સહુ કોઈ પીએમને આવકારવા ઉત્સુક

ખાસ કરીને આદિવાસી વિસ્તારના લોકો તેમના પરંપરાગત પોષાકમાં ઢોલ નગારા વગાડી અને નૃત્ય કરી વડાપ્રધાનનું સ્વાગત અને અભિવાદન કરતા જોવા મળ્યા હતા. દાંતા તાલુકાની પરંપરાગત સંસ્કૃતિ પ્રમાણે તેઓ પીએમના સ્વાગત માટે આવી પહોચ્યા હતા. આ આઠ કિલોમીટરના રૂટ પર જ્યાં જુઓ ત્યાં વિશાળ જનસૈલાબ ઉમટ્યો હતો અને જ્યાં જ્યાંથી વડાપ્રધાનની કાર પસાર થઈ લોકો ફુલોની વર્ષા કરી રહ્યા હતા. પુષ્પોની એટલી હદે વર્ષા થઈ રહી હતી કે પીએમની કારનુ બોનેટ પુષ્પોથી ભરાઈ ગયુ હતુ.

પોતાના પીએમ માટેની અપાર લાગણી આ દૃશ્યો દ્વારા જોઈ શકાય છે. નાના-મોટા, મહિલાઓ, વૃદ્ધો સહુ કોઈ બસ પીએમના રૂટ પર ઉભા રહી ગયા હતા અને વડાપ્રધાનને આવકારી રહ્યા હતા તો વડાપ્રધાન નરેન્દ્ર મોદ પણ દરેક લોકોનુ અભિવાદન જીલવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. રોડ શો રૂટ પર એટલી મોટી સંખ્યામાં આવેલા માનવ મહેરામણને જોઈને પીએ મોદી પણ લાગણીથી ભાવવિભોર બન્યા હતા. આ વાતનો ઉલ્લેખ તેમણે અંબાજીમાં તેમની જનસભામાં પણ કર્યો અને જણાવ્યુ કે જે રીતે લોકોનો પ્રેમ તેમને રોડ શોમાં જોવા મળ્યો એ પ્રેમને વશ થઈ તેઓ સભા સ્થળે પણ થોડા મોડા પહોંચ્યા હતા.

Photo Reveals Ashok Gehlot's Cheat-Sheet For Meeting With Sonia Gandhi

Photo Reveals Ashok Gehlot's Cheat-Sheet For Meeting With Sonia Gandhi

Ashok Gehlot met Sonia Gandhi at her residence a day ago.

New Delhi:

He may have come out with an apology, but he went in to draw blood. Ashok Gehlot’s meeting with Sonia Gandhi on Thursday concluded with the Rajasthan Chief Minister quitting the race for Congress President as well as symbolic capitulation, but his notes for the session have painted an entirely different picture.

Captured by Malayala Manorama photographer J Suresh, a photo of the cheat-sheet Mr Gehlot carried into the meeting has offered rare insight into the points he most likely raised with Ms Gandhi.

The picture reveals a charge-sheet of sorts against Mr Gehlot’s younger rival, Sachin Pilot. It was Sachin Pilot’s probable appointment as Chief Minister if Mr Gehlot moved to Delhi to lead the party, that had spurred an all-out revolt by MLAs loyal to the latter and thus the end of the plan.

Making severe allegations against Sachin Pilot, referred to as ‘SP’, Mr Gehlot’s notes claimed he enjoyed the “support of 102 MLAs as against 18” by his rival and that there was every chance of the younger Congress leader “quitting the party for political gains”.

They also accused Sachin Pilot of having attempted to “overthrow” the Congress government in the state as state party chief in collusion with the BJP, which had tried to buy out MLAs by offering Rs 10 to 50 crore.

According to the photo, Mr Gehlot planned to start off his case to Ms Gandhi saying, “Jo hua bahut dukhad hai, main bhi bahut aahat hun (What happened is very sad, I am also deeply hurt)” – an apparent reference to the rebellion by his camp.

Rajneeti mein hawa badalte dekh, saath-chhor dete hain. Yahaan aisa nahin hua (There is a culture of changing sides, looking at the changing political scenario. It didn’t happen here)…” it said – an apparent defence of his MLAs.

“SP will leave party – observer pehle sahi report dete toh party ke liye achcha hota (If observers had given a correct report earlier, it would have been good for the party)”, the notes said, also accusing Sachin Pilot of being “Pehla pradesh adhyaksh jisne sarkaar girane ki poori koshish ki (The first state president who tried his best to topple the government)”.

Neither the Congress, nor Ashok Gehlot have commented on the picture yet.

Surat : ક્રાઇમ બ્રાન્ચે શ્રીમંત પરિવારના ચોરીના રવાડે ચઢેલા યુવાનની ધરપકડ કરી, મોજશોખ પુરા કરવા કરી હતી ચોરી | Surat Crime branch arrested a young man who was involved in stealing from rich family he stole for fun

સુરતના(Surat) સીટીલાઈટ સ્થિત આવેલા નેમિનાથ એપાર્ટમેન્ટમાં થોડા દિવસો પહેલા 21.07 લાખની ચોરી(Theft)  થઇ હતી. આ બનાવમાં સુરત ક્રાઈમ(Crime)  બ્રાંચની ટીમને મોટી સફળતા મળી છે.પોલીસે ચોરી કરનાર યુવકને ઝડપી પાડ્યો છે.ત્યા

Surat : ક્રાઇમ બ્રાન્ચે શ્રીમંત પરિવારના ચોરીના રવાડે ચઢેલા યુવાનની ધરપકડ કરી, મોજશોખ પુરા કરવા કરી હતી ચોરી

Surat Crime Branch Arrest Theft Accused

સુરતના(Surat) સીટીલાઈટ સ્થિત આવેલા નેમિનાથ એપાર્ટમેન્ટમાં થોડા દિવસો પહેલા 21.07 લાખની ચોરી(Theft)  થઇ હતી. આ બનાવમાં સુરત ક્રાઈમ (Crime)  બ્રાંચની ટીમને મોટી સફળતા મળી છે.પોલીસે ચોરી કરનાર યુવકને ઝડપી પાડ્યો છે.ત્યારે જાણવા મળ્યું કે યુવક પોતે શ્રીમંત અને ખુબજ સારા ઘરના પરિવાર માંથી આવે છે. કરોડો રૂપિયાના બંગલામાં રહે છે છતાં ચોરી કરતો હતો.આ યુવક ખરાબ મિત્રોની સંગતમાં પોતાના મોજશોખ પુરા કરવા ચોરીના રવાડે ચડી ગયો હતો તેમ પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું.

સોનાના ડાયમંડ ઝડીત દાગીના મળી કુલ 21.07 લાખની મત્તા ચોરી કરી ફરાર

સુરતમાં ગત 19 ઓગસ્ટના રોજ સીટીલાઈટ ખાતે આવેલા નેમીનાથ એપાર્ટમેન્ટમાં રહેતા પ્રિયાંક રાજેન્દ્રકુમાર શાહના ઘરમાં ચોરી થઇ હતી. અજાણ્યો યુવક કાચની બારીનું સ્લાઈડીગ લોક તોડી ઘરમાં પ્રવેશ્યો હતો અને ઘરમાંથી સોનાના ડાયમંડ ઝડીત દાગીના મળી કુલ 21.07 લાખની મત્તા ચોરી કરી ફરાર થઇ ગયો હતો. આ સમગ્ર મામલે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. આ બનાવમાં સુરત ક્રાઈમ બ્રાંચની પીએસઆઇ સિંધા ની ટીમે બાતમીના આધારે અલથાણ ખાતે માન સરોવર બંગ્લોઝમાં રહેતા સુમિત તુલસીસિંગ રાજપૂતને ઝડપી પાડ્યો છે.રૂપિયા 21 લાખની ચોરીના કેસમાં સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડેલ સુમિત રાજપુતનું પરિવાર લક્ઝરીયસ લાઈફ જીવે છે. અલથાણ ખાતે આવેલા કરોડોની કિંમતના માન સરોવર બંગલામાં રહે છે. પરિવાર ટેક્સટાઇલનો બિઝનેસ કરે છે. પિતા નથી પરંતુ બે ભાઈ ટેક્સટાઇલના વેપારી છે.તેમના ભાઈએ તુલસી સિંહ રાજપુતને ટેક્સટાઇલ પેપરમાં સેટ કરવા કાપડની દુકાન પણ કરી આપી હતી. પરંતુ તે વ્યવસ્થિત ચાલી ન શકતા બંધ કરી દીધી હતી.

પોલીસે જણાવ્યું હતું કે આરોપી ખરાબ મિત્રોની સંગતમાં અને પોતાના મોજશોખ પુરા કરવા સારું ચોરીના રવાડે ચડી ગયો હતો. આરોપી કોલેજમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો છે તે સારા ઘરનો છોકરો છે અને કોલેજ પૂર્ણ કર્યા બાદ તેણે પોતાનો ધંધો શરુ કર્યો હતો પરંતુ તેમાં તે સફળ રહ્યો ના હતો અને તે ચાર છ મહિનાથી બેકાર હતો. અને આખરે ખરાબ મિત્રોની સંગત અને પોતાના મોજશોખ પુરા કરવા તે ચોરીના રવાડે ચડી ગયો હતો. અને તેણે આ ચોરી કરી હતી.ડીસીબી પોલીસે આરોપીની ધરપકડ કરી તેની પાસેથી 7.70 લાખના સોના ચાંદીના દાગીના, એક મોબાઈલ, એક બાઈક તેમજ રોકડા રૂપિયા 21 હજાર મળી કુલ 8.31 લાખનો મુદામાલ કબજે કર્યો હતો. પોલીસ તપાસમાં ઉમરા પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો.

ભારતના આ શહેરમાંથી મળી 9મી સદીની ઐતિહાસિક ધરોહર, 26 મંદિર-26 ગુફાઓની સાથે સાથે મળ્યુ શિવલિંગ | Viral News ASI found ancient treasures 26 temples buddhist monuments in bandhavgarh forest reserve

Viral News : ભારતમાં પ્રાચીન કાળથી અનેક સંસ્કૃતિઓ આવી હતી. જેના કેટલાક અવશેષો સમયે સમયે મળતા આવે છે. હાલમાં જ ભારતમાં જ ભારતના એક શહેરમાં આવા પ્રાચીન સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે.

Sep 30, 2022 | 10:08 PM

TV9 GUJARATI

| Edited By: Abhigna Maisuria

Sep 30, 2022 | 10:08 PM

મધ્યપ્રદેશના બાંધવગઢ ટાઈગર રિઝર્વમાંથી ઐતિહાસિક ધરોહર મળી આવી છે. તેમાં 26 ગુફા, 26 મંદિર, 2 બૌદ્ધ મઠ, 2 સ્તૂપ, 24 લેખો, 46 કલાકૃતિઓ, 19 જળસ્ત્રોત મળી આવ્યા છે. તેમાં શિવલિંગ અને વિષ્ણુના દશાવતારની મૂર્તિઓ પણ છે.

મધ્યપ્રદેશના બાંધવગઢ ટાઈગર રિઝર્વમાંથી ઐતિહાસિક ધરોહર મળી આવી છે. તેમાં 26 ગુફા, 26 મંદિર, 2 બૌદ્ધ મઠ, 2 સ્તૂપ, 24 લેખો, 46 કલાકૃતિઓ, 19 જળસ્ત્રોત મળી આવ્યા છે. તેમાં શિવલિંગ અને વિષ્ણુના દશાવતારની મૂર્તિઓ પણ છે.

ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ દ્વારા આ ધરોહર બાંધવગઢના 175 વર્ગ કિલોમીટર વિસ્તારમાં મળી આવ્યો છે. આ બધા અવશેષો 2 હજાર વર્ષ જૂના છે. તેનાથી ઐતિહાસિક અને રસપ્રદ જાણકારીઓ પણ મળી રહી છે.

ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ દ્વારા આ ધરોહર બાંધવગઢના 175 વર્ગ કિલોમીટર વિસ્તારમાં મળી આવ્યો છે. આ બધા અવશેષો 2 હજાર વર્ષ જૂના છે. તેનાથી ઐતિહાસિક અને રસપ્રદ જાણકારીઓ પણ મળી રહી છે.

મહારાષ્ટ્રમાં જે પ્રકારની ગુફાઓ મળી હતી, તે જ પ્રકારની ગુફાઓ અહિંયા પણ મળી આવી છે. આ 26 ગુફાઓમાં બોદ્વ ધર્મ સાથે સંબંધિત કેટલાક અવશેષો મળી આવ્યા છે.

મહારાષ્ટ્રમાં જે પ્રકારની ગુફાઓ મળી હતી, તે જ પ્રકારની ગુફાઓ અહિંયા પણ મળી આવી છે. આ 26 ગુફાઓમાં બોદ્વ ધર્મ સાથે સંબંધિત કેટલાક અવશેષો મળી આવ્યા છે.

26 પ્રાચીન મંદિરોમાં ભગવાન વિષ્ણુના શયન મુદ્રાની પ્રતિમા સહિત અનેક પ્રતિમાઓ મળી આવી છે.

26 પ્રાચીન મંદિરોમાં ભગવાન વિષ્ણુના શયન મુદ્રાની પ્રતિમા સહિત અનેક પ્રતિમાઓ મળી આવી છે.

બાંધવગઢનો ઐતિહાસિક ઉલ્લેખ નારદ પંચરાત્ર અને શિવ પુરાણમાં કરવામાં આવ્યો છે. કહેવાય છે કે, રામ ભગવાન અયોધ્યા ફરી આવતા સમયે પોતાના નાના ભાઈ લક્ષ્મણના આ વિસ્તારની ભેટ આપી હતી.

બાંધવગઢનો ઐતિહાસિક ઉલ્લેખ નારદ પંચરાત્ર અને શિવ પુરાણમાં કરવામાં આવ્યો છે. કહેવાય છે કે, રામ ભગવાન અયોધ્યા ફરી આવતા સમયે પોતાના નાના ભાઈ લક્ષ્મણના આ વિસ્તારની ભેટ આપી હતી.


Most Read Stories

શરીરમાં હીમોગ્લોબિનની અછત હોય, તો આ ડ્રાયફ્રૂટનું કરો સેવન | If there is lack of hemoglobin in the body then consume this dry fruit

Hemoglobin : હીમોગ્લોબિન એ બ્લડ સેલ્સમાં સામેલ એક આયરન બેસ્ડ પ્રોટીન હોય છે. તે શરીરના બધા ઓર્ગન સુધી ઓક્સિજન પહોંચાડે છે. તેની અછત રહે તે માટેના કેટલાક ઉપાય તમે અહીં જાણી શકશો.

Sep 30, 2022 | 9:52 PM

TV9 GUJARATI

| Edited By: Bhavesh Bhatti

Sep 30, 2022 | 9:52 PM

જો તમારા લોહીમાં હીમોગ્લોબિનની અછત હોય તો તમારા શરીરમાં નબળાઈ આવી શકે છે. તે શરીરના ઓર્ગન સુધી ઓક્સિજન પહોંચાડે છે. ચાલો જાણીએ કે ક્યાં ડ્રાય ફ્રૂટ આ બાબતે તમારા માટે ફાયદાકારક બની શકે છે.

જો તમારા લોહીમાં હીમોગ્લોબિનની અછત હોય તો તમારા શરીરમાં નબળાઈ આવી શકે છે. તે શરીરના ઓર્ગન સુધી ઓક્સિજન પહોંચાડે છે. ચાલો જાણીએ કે ક્યાં ડ્રાય ફ્રૂટ આ બાબતે તમારા માટે ફાયદાકારક બની શકે છે.

અખરોટમાં ઘણા પોષક તત્ત્વો હોય છે. રોજ 5-6 અખરોટ ખાવાથી શરીરમાં 0.82 મિલીગ્રામ આયરન વધે છે. જેનાથી શરીરમાં હીમોગ્લોબિનની અછત રહેતી નથી.

અખરોટમાં ઘણા પોષક તત્ત્વો હોય છે. રોજ 5-6 અખરોટ ખાવાથી શરીરમાં 0.82 મિલીગ્રામ આયરન વધે છે. જેનાથી શરીરમાં હીમોગ્લોબિનની અછત રહેતી નથી.

પિસ્તા ખુબ સ્વાદીસ્ટ હોય છે. તેને રોજિંદાજીવનમાં રોજ ખાવાથી શરીરમાં હીમોગ્લોબિન વધારાવામાં સહાયતા મળે છે.

પિસ્તા ખુબ સ્વાદીસ્ટ હોય છે. તેને રોજિંદાજીવનમાં રોજ ખાવાથી શરીરમાં હીમોગ્લોબિન વધારાવામાં સહાયતા મળે છે.

કાજૂમાં આયરન હોય છે. આ કાજૂને કારણે શરીરમાં હીમોગ્લોબીન અને આયરનનું પ્રમાણ બની રહે છે.  કાજૂનો ઉપયોગ ઘણી મિઠાઈઓ અને રેસેપીસમાં થાય છે.

કાજૂમાં આયરન હોય છે. આ કાજૂને કારણે શરીરમાં હીમોગ્લોબીન અને આયરનનું પ્રમાણ બની રહે છે. કાજૂનો ઉપયોગ ઘણી મિઠાઈઓ અને રેસેપીસમાં થાય છે.

મગજને તેજસ્વી બનાવા માટે રોજ બદામ ખાવી જોઈએ. રોજ સવારે પાણીમાં રાખેલા બદામ ખાવાથી શરીરમાં હીમોગ્લોબીનની અછત પૂરી થાય છે.

મગજને તેજસ્વી બનાવા માટે રોજ બદામ ખાવી જોઈએ. રોજ સવારે પાણીમાં રાખેલા બદામ ખાવાથી શરીરમાં હીમોગ્લોબીનની અછત પૂરી થાય છે.


Most Read Stories

Mahua Moitra Dances With People To Mark Mahapanchami, Tweets "Lovely Moments"

Video: Trinamool MP Mahua Moitra Dances To Mark Festival, Tweets 'Lovely Moments'

Mahua Moitra dancing with people in Nadia, West Bengal. (Twitter video grab)

New Delhi:

Trinamool Congress MP Mahua Moitra shared a video of her dancing with people as part of a procession to mark Mahapanchami celebrations in Nadia in West Bengal today. 

In it, she matches step with other women on a Bengali folk song, walking the streets. The chorus goes, “Sohag chand bodoni dhoni nacho toh dekhi”, roughly translating to: “O beautiful woman, with a face like the moon, show me how you dance.” 

Celebrated on the fifth day of the nine-day Navratri festival, Mahapanchami sees devotees worshipping the fifth incarnation of Durga.

Ms Moitra’s video got a number of replies — she has over 7 lakh Twitter followers — with responses such as, “Love your energy and fire” and “The way you connect with people, stay the same and stay blessed always”.

Known to be religious, Ms Moitra was recently trolled over speaking about different ways of worship: “For me, Goddess Kali is a meat-eating and alcohol-accepting goddess. If you go to Tarapith (a major shrine in Bengal’s Birbhum district), you will see sadhus smoking. That is the version of Kali people worship (there). I, within Hinduism, being a Kali worshipper, have the right to imagine Kali in that way; that is my freedom.”

She was trolled — primarily by political rival BJP, which said she had “insulted” the goddess — but she held her ground. “I have the freedom to do it (envision a meat-eating goddess) as much as you have the freedom to worship your god as vegetarian and white-clothed,” she’d said.

આ ત્રણ કારણોથી શરીરમાં વિકસી શકે છે કેન્સર, જાણો તેનાથી બચવાના ઉપાયો | health care cancer can in the body due to these three reasons know the methods of prevention

વિશ્વભરમાં દર વર્ષે કેન્સરના (cancer) કેસ વધી રહ્યા છે. સ્ત્રીઓમાં સ્તન કેન્સર અને પુરુષોમાં ફેફસાના કેન્સરના કેસ નોંધપાત્ર રીતે વધી રહ્યા છે. કેન્સરના લક્ષણોની સમયસર ઓળખ જરૂરી છે.

આ ત્રણ કારણોથી શરીરમાં વિકસી શકે છે કેન્સર, જાણો તેનાથી બચવાના ઉપાયો

કેન્સરના વધતા કેસો

Image Credit source: Pexels

વિશ્વભરમાં કેન્સરના (cancer) કેસ વધી રહ્યા છે. દર વર્ષે આ રોગથી મૃત્યુ પામનારાઓની સંખ્યા પણ વધી રહી છે. લેન્સેન્ટ જર્નલના અહેવાલમાં જણાવાયું છે કે વિશ્વમાં દર છમાંથી એક મૃત્યુ કેન્સરને કારણે થાય છે. જાગૃતિના અભાવ અને સમયસર સારવારના અભાવે કેન્સરના કેસ એડવાન્સ સ્ટેજ પર નોંધાય છે. જો કે, સમયસર સ્થિતિની ઓળખ અને ડોકટરોની સલાહથી, આ રોગની સારવાર કરી શકાય છે.

ડોક્ટરોનું કહેવું છે કે આજકાલ ખરાબ જીવનશૈલી અને ખાવાની ખોટી આદતોના કારણે કેન્સરના કેસ વધી રહ્યા છે. સમયસર ન ખાવું, ઊંઘની નબળી રીત, ધૂમ્રપાન અને આલ્કોહોલનું સેવન કેન્સર થવાનું મુખ્ય કારણ છે. આ સિવાય વધી રહેલા વાયુ પ્રદૂષણને કારણે આ ખતરનાક રોગના કેસ પણ વધી રહ્યા છે. એવા ઘણા કારણો છે જે કેન્સર તરફ દોરી શકે છે. હેલ્થ ન્યુઝ અહીં વાંચો.

તમાકુનો ઉપયોગ

કેન્સર નિષ્ણાત ડો.અનુરાગ જણાવે છે કે તમાકુનું સેવન કેન્સરનું સૌથી મોટું કારણ માનવામાં આવે છે. તમાકુથી મોઢાનું કેન્સર થાય છે. તેમાંથી, ધૂમ્રપાનથી ફેફસાંનું કેન્સર થાય છે અને દર વર્ષે લાખો લોકો તેનાથી મૃત્યુ પામે છે. કોઈપણ સ્વરૂપમાં તમાકુ એ કેન્સરનું મુખ્ય કારણ છે. આવા ઘણા કિસ્સાઓ છે જેમાં ખૈની, જર્દા કે પાન મસાલા ખાવાથી લોકોને મોઢાનું કેન્સર થયું હોય. આવી સ્થિતિમાં લોકો તમાકુનું સેવન ન કરે તે જરૂરી છે.

ખોરાકની કાળજી લેતા નથી

આહારમાં લાલ માંસનું વધુ પડતું સેવન કેન્સરનું જોખમ વધારી શકે છે. ચરબી, પ્રોટીન અને જંક ફૂડની વધુ માત્રા પાચનતંત્રને બગાડવા લાગે છે, જેના કારણે પેટ અને આંતરડાના કેન્સરનો ખતરો રહે છે. ઘણા અહેવાલો સૂચવે છે કે આહાર પર ધ્યાન ન આપવાથી કેન્સર થઈ શકે છે. એટલા માટે લોકોએ ખોરાકનું ધ્યાન રાખવું જોઈએ. ખોરાકમાં વધુ પડતું મીઠું, લોટનું સેવન ટાળવું જોઈએ અને જંક ફૂડ ખાવાનું પણ ટાળવું જોઈએ.

વધતી જતી સ્થૂળતા

સ્થૂળતા કેન્સરનું જોખમ વધારે છે. શરીરમાં ચરબી હોવાને કારણે સ્વાદુપિંડ, સ્તન અને કેન્સરનો વિકાસ થઈ શકે છે. આવી સ્થિતિમાં, જો શરીરમાં ચરબી વધી રહી છે, તો તેને નિયંત્રિત કરવું જરૂરી છે. આ કસરત માટે નિયમિત. દિવસમાં ઓછામાં ઓછી 15 મિનિટ કસરત કરો અને આહાર પર પણ ધ્યાન આપો. સ્થૂળતા નિયંત્રણમાં રહેવાથી કેન્સર ઉપરાંત અન્ય ઘણી બીમારીઓનું જોખમ પણ ઘટશે.

Zelensky reacts after Putin's 'negotiation' offer to end Russia-Ukraine war | World News

Ukraine’s President Volodymyr Zelensky said Friday that Kyiv would not negotiate with Russia – which annexed four territories in Ukraine – as long as President Vladimir Putin was in power. At a grand ceremony in the Kremlin, Putin annexed Lugansk, Donetsk, Kherson and Zaporizhzhia in Ukraine controlled by his army and urged Kyiv to lay down its arms and negotiate an end to seven months of fighting.

“Ukraine will not hold any negotiations with Russia as long as Putin is the president of the Russian Federation. We will negotiate, but with the new president,” Zelensky said.

The Ukraine leader also said he is requesting fast-track NATO membership. “We have already proven our compatibility with (NATO) alliance standards,” Zelensky said in a video posted by the Ukrainian presidency on social media.

“We are taking a decisive step by signing Ukraine’s application for accelerated accession to NATO,” he added.

“By attempting to annex Ukraine’s Donetsk, Lugansk, Zaporizhzhia and Kherson regions, (Russian President Vladimir) Putin tries to grab territories he doesn’t even physically control on the ground. Nothing changes for Ukraine: we continue liberating our land and our people, restoring our territorial integrity,” Ukraine’s foreign minister Dmytro Kuleba said on social media.

Putin was defiant during an address to Russia’s most senior political elite, telling the West the land grab was irreversible and calling on Ukraine’s emboldened army to give up and negotiate a surrender.

“I want to say this to the Kyiv regime and its masters in the West: People living in Lugansk, Donetsk, Kherson and Zaporizhzhia are becoming our citizens forever,” Putin said.

The packed hall erupted to chants of “Russia! Russia” after the four leaders inked the deal, and Putin – rarely seen making physical contact since the pandemic – joined hands with his proxy leaders and was shown shouting along in unison on state TV.

Leading up to the ceremony Putin warned he could use nuclear weapons to retain control of the territories as Kyiv vowed the move would make no difference to its aims of kicking out Russian troops.

Ukraine’s closest backer, Washington, said it would “never” recognise Russia’s authority in the regions.

(With inputs from agencies)


BJP, Poll Panel "Snatched Power" From Samajwadi Party, Says Akhilesh Yadav

BJP, Poll Panel 'Snatched Power' From Samajwadi Party, Says Akhilesh Yadav

BJP will be removed from the Centre if they are wiped out from Uttar Pradesh, Akhilesh Yadav said.

Lucknow:

Samajwadi Party chief Akhilesh Yadav on Friday alleged that the ruling BJP and the Election Commission “snatched power” from his outfit, a day after he accused the poll panel of striking off names of their supporters from the voters’ list.

Mr Yadav on Thursday had claimed that the Election Commission at the “behest of the BJP” struck off names of Muslim and Yadav voters in every Assembly constituency, apparently referring to the state elections earlier this year.

“The BJP and the Election Commission together snatched power from the Samajwadi Party,” he said addressing Samajwadi Party (SP) leaders at the Ram Manohar Lohia auditorium here, according to a statement.

Mr Yadav alleged that the BJP is “adamant on murdering democracy and misusing power”, which is tarnishing transparency and impartiality of the elections.

“The BJP is hatching different type of conspiracies. It does the politics of fear and temptation. The BJP is the most corrupt party and soaked in ego. The BJP is making the soil of Uttar Pradesh impure,” he said, adding the need is to remain awaken to save democracy.

He stressed that to remove the BJP from power in the 2024 parliamentary polls, Uttar Pradesh will be playing a leading role.

They will be removed from the Centre if they are wiped out from Uttar Pradesh, he said.

“For this, we will have to strengthen the party organisation up to the booth level and reach out to people with our policies and programmes,” he said.

(Except for the headline, this story has not been edited by NDTV staff and is published from a syndicated feed.)

Run Out Controversy: હરમનપ્રીત કૌરનુ નિવેદન-વારંવાર ઈંગ્લીશ બેટર ડિન આમ જ કરી રહી હતી | Run Out Controversy: Harmanpreet Kaur respone Deepti Sharma run out Charlie Dean Womens Asia Cup 2022

દીપ્તિ શર્મા (Deepti Sharma) એ લોર્ડ્સમાં ત્રીજી વનડેમાં ઈંગ્લેન્ડના બેટ્સમેન ચાર્લી ડીન (Charlie Dean) ને નોન-સ્ટ્રાઈક પર રનઆઉટ કરી દીધી હતી, જેને ઈંગ્લેન્ડ રમતની ભાવનાની વિરુદ્ધ કહી ગણાવી રહ્યુ છે.

Run Out Controversy: હરમનપ્રીત કૌરનુ નિવેદન-વારંવાર ઈંગ્લીશ બેટર ડિન આમ જ કરી રહી હતી

Harmanpreet Kaur એ દીપ્તિ શર્માએ કરેલા રન આઉટ અંગે આમ કહ્યુ

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે (Indian Women Cricket Team) ઈંગ્લેન્ડમાં ODI શ્રેણીમાં ઐતિહાસિક ક્લીન સ્વીપ તો કર્યું જ, પરંતુ ઈંગ્લેન્ડ ક્રિકેટ અને વિશ્વ ક્રિકેટમાં ‘સ્પોર્ટ્સમેનશિપ’ માટે રડનારાઓના મોઢા પર થપ્પડ પણ લગાવી દીધી. દીપ્તિ શર્મા (Deepti Sharma) એ ઈંગ્લેન્ડના બેટ્સમેન ચાર્લી ડીનને રન આઉટ કરી, જેનાથી ઈંગ્લિશ ક્રિકેટરો અને ત્યાંના મીડિયામાં ગુસ્સે ભરાયા અને ત્યારથી આ અંગે ચર્ચા ચાલી રહી છે. આવી સ્થિતિમાં ફરી એકવાર કેપ્ટન હરમનપ્રીત કૌરે (Harmanpreet Kaur) સ્પષ્ટ કર્યું છે કે જે પણ થયું તે નિયમોના દાયરામાં હતું.

ઈંગ્લેન્ડની જીત બાદ ટીમ ઈન્ડિયા હવે બાંગ્લાદેશ પહોંચી ગઈ છે, જ્યાં 1 ઓક્ટોબર શનિવારથી મહિલા એશિયા કપ T20 શરૂ થઈ રહી છે. સ્વાભાવિક રીતે અહીં પણ આ પ્રશ્ન ટીમ ઈન્ડિયા અને ખાસ કરીને ભારતીય કેપ્ટનનો પીછો છોડવાનો નથી. શુક્રવાર 30 સપ્ટેમ્બરે ટૂર્નામેન્ટ પહેલા આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં હરમનપ્રીતને આ રનઆઉટ અને તેના પર થયેલા વિવાદ પર સવાલ કરવામાં આવ્યા હતા.

ઇંગ્લિશ બેટર ફાયદો ઉઠાવી રહી હતી

એ દિવસે જે રીતે કેપ્ટન કૌરે લોર્ડ્સમાં દીપ્તિ શર્માની તરફેણમાં જોરદાર અવાજ ઉઠાવ્યો હતો, હરમનપ્રીતે આ વખતે પણ એ જ અંદાજ દેખાડ્યો હતો. કેપ્ટને કહ્યું કે ઈંગ્લિશ બેટ્સમેન પર આરોપ લગાવતા તેણે કહ્યું કે, અમે છેલ્લી કેટલીક મેચોથી આ બાબતો પર ધ્યાન આપી રહ્યા છીએ. તે ક્રિઝની બહાર જઈ રહી હતી અને અયોગ્ય લાભ લઈ રહી હતી, તે દીપ્તિની જાગરુકતા હતી.

યોજના નથી, પણ ખોટી પણ નથી

જો કે હરમનપ્રીતે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે આ રીતે અંતિમ વિકેટ લેવી ટીમની યોજનાનો ભાગ ન હતો પરંતુ જીતવા માટે નિયમો સાથે કંઈ ખોટું કર્યું નથી અને હવે વાત અહીં જ સમાપ્ત થવી જોઈએ. ભારતીય કેપ્ટને કહ્યું, તે પ્લાનનો ભાગ ન હતો પરંતુ દરેક ત્યાં મેચ જીતવા માટે રમી રહ્યા હતા. જ્યારે પણ તમે મેદાન પર હોવ છો, તમે કોઈપણ કિંમતે જીતવા માંગો છો. સૌથી અગત્યનું, આ રીતે બહાર નીકળવું એ નિયમો હેઠળ હતું. આપણે આને પાછળ છોડીને આગળ વધવું પડશે.

What we can expect from the rollout event

India’s 5G moment: What we can expect from the rollout event

Heralding the dawn of a new era in technology, PM Narendra Modi will launch 5G services at 10 AM tomorrow, October 1 at India Mobile Congress (IMC 2022) in New Delhi. PM Modi will visit the exhibition and witness the demonstration of the use cases of 5G technology in multiple areas. The various use cases that will be demonstrated include precision drone based farming; high security routers & AI-based cyber threat detection platform; automated guided vehicles; Ambupod – Smart Ambulance; Augmented Reality/Virtual Reality/Mix Reality in education and skill development; sewage monitoring system; smart-agri programme; health diagnostics, among others.

What will we get to see
The three major telecom operators of the country will demonstrate one use case each in front of the Prime Minister to show the potential of 5G technology in India.

Reliance Jio will connect a teacher from a school in Mumbai with students at three different locations in Maharashtra, Gujarat and Odisha. The aim is to demonstrate how 5G will facilitate education by bringing teachers closer to students, obliviating the physical distance between them. It will demonstrate the power of Augmented Reality (AR) on screen and how that is being used to teach children across the country, remotely, without the need of an AR device.

In the Airtel demo, a girl from Uttar Pradesh will witness an immersive education experience to learn about the solar system with the help of Virtual reality and Augmented reality. The girl will share her experience of learning with the PM by appearing on the dias through a hologram.

The Vodafone Idea test case will demonstrate safety of workers at an under construction tunnel of Delhi Metro through creation of a Digital Twin of the tunnel on the dias. Digital Twin will give safety alerts to workers in real time from a remote location. PM will take a live demo from the dias to monitor the work in real time.

What are the key benefits of 5G
The 5G technology will offer a wide range of benefits to common people. It will help in providing seamless coverage, high data rate, low latency, and highly reliable communications. The technology will increase energy efficiency, spectrum efficiency and network efficiency. 5G technology will help in connecting billions of Internet of Things devices, allow higher quality video services with mobility at high speed, delivery of critical services such as tele-surgery and autonomous cars among others. The technology will help in real-time monitoring of disasters, precision agriculture, minimising the role of humans in dangerous industrial operations such as in deep mines, offshore activities etc. Unlike existing mobile communication networks, 5G networks will allow tailoring of requirements for each of these different use cases within the same network.

FacebookTwitterLinkedin


Elon Musk Says Tesla's Cybertruck Will Be Waterproof Enough To Serve Briefly As A Boat

Elon Musk Says Tesla's Cybertruck Will Be Waterproof Enough To Serve Briefly As A Boat

Tesla unveiled the Cybertruck in 2019. (File)

The Tesla Cybertruck is not yet in existence, but when it does come, Elon Musk has said that the futuristic-looking van will have the ability to “briefly” act as a boat if the need arises. 

Taking to Twitter on Thursday, the Tesla chief said that the Cybertruck will be waterproof and will be able to cross rivers, lakes and seas that aren’t too choppy. Mr Musk even explained the reasoning behind the waterproof functionality, saying that the Cybertruck will need to be able to get from Starbase – a SpaceX facility located at Boca Chica, Texas – to South Padre Island, which requires crossing the channel. 

Tesla unveiled the Cybertruck in 2019. It previously aimed to begin production late this year, however, it has pushed back the plan to the first quarter of 2023. 

Also Read | Elon Musk vs Twitter: What The Billionaire Discussed In Text Messages

The futuristic-looking truck is made of stainless steel used in rockets and the electric vehicle has a unique, geometric design. The Tesla website claims that the truck offers “better utility than a truck with more performance than a sports car”. 

Earlier this year, Mr Musk announced that the much-anticipated Cybertruck would come with a high-end four-motor variant.

“Initial production will be 4 motor variant, with independent, ultra-fast response torque control of each wheel,” he said in a tweet. The Tesla chief called the vehicle an “insane technology bandwagon” and informed that the Cybertruck would have both front and rear-wheel steer that would not just turn like a tank but would also be able to drive diagonally like a crab. 

Also Read | NASA Shares Breathtaking Images Of Celestial Objects Captured By Its Flying Telescope

Meanwhile, Ford Motor and Rivian Automotive have raced ahead of Tesla in launching electric pickups. Rivian has started deliveries of its R1T pickup truck. Ford has also begun shipping its F-150 Lightning electric pickup and it plans to ramp up deliveries sharply in 2023.