Wednesday, January 4, 2023

શનિવારથી ઠંડી ઘટવાની વકી, નલિયામાં લઘુતમ તાપમાનનો પારો 8.8 ડિગ્રીએ સ્થિર | The minimum temperature in Naliya settled at 8.8 degrees Celsius as the cold weather subsided from Saturday

ભુજ10 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • કચ્છમાં બીજા ક્રમે ઠંડા બનેલા કંડલા એરપોર્ટ મથકે ન્યૂનતમ બે ડિગ્રી ઊંચે ચડ્યો

કચ્છમાં ગત સપ્તાહના આરંભથી ઠંડીએ જોર પકડ્યું છે તેની વચ્ચે હવામાન વિભાગે શનિવારથી ઠંડીમાં ઘટાડો થવાની રાહતરૂપી સંભાવના દર્શાવી છે. નલિયામાં ન્યૂનતમ પારો 8.8 ડિગ્રીએ સ્થિર રહ્યો હતો તો જિલ્લામાં મહત્તમ તાપમાન સરેરાશ બે ડિગ્રી જેટલું નીચે ઉતરતાં દિવસે પણ ટાઢોડું છવાયું હતું.

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી મોખરે રહીને શીતનગર બનેલા નલિયામાં લઘુતમ તાપમાન 8.8 ડિગ્રીએ સ્થિર રહ્યું હતું જેના પગલે ઠંડીની પક્કડ જારી રહી હતી. મહત્તમ ઉષ્ણતામાન બે આંક નીચે ઉતરીને 27.2 ડિગ્રી નોંધાયું હતું. કચ્છમાં બીજા ક્રમે ઠંડા બનેલા કંડલા એરપોર્ટ મથકે ન્યૂનતમ બે ડિગ્રી ઉંચે ચડીને 11 ડિગ્રી થયું હતું પરિણામે ગાંધીધામ અને અંજાર સહિતના વિસ્તારમાં ઠંડીમાં આંશિક રાહત અનુભવાઇ હતી. જિલ્લા મથક ભુજમાં પારો ઉંચકાઇને 11.4 ડિગ્રીએ પહોંચ્યો હતો જ્યારે કંડલા બંદરે લઘુતમ તાપમાન 12.7 ડિગ્રી રહ્યું હતું.

દરમિયાન શનિવારથી ન્યૂનતમ પારો બેથી ત્રણ ડિગ્રી ઉંચકાવાની સાથે ઠંડીમાં રાહત રહે તેવી શક્યતા વેધશાળા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આગામી ત્રણ દિવસ સુધી મહત્તમ અને લઘુતમ ઉષ્ણતામાનમાં નોંધપાત્ર ફેરફાર નહીં થાય તેમ જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે…

Today Weather Update: Killing cold flash in North India, Gujarat also increased cold force

From the northern part of the country, the cold has started in the states including Gujarat and in different parts. Many parts including UP are covered with fog along with cold weather and it is affecting the normal life of the people. In which the road traffic is also affected along with the train. On the other hand, the Meteorological Department sees no sign of relief from the bitter cold now. Many states are covered in cold weather. Heavy to very heavy fog is expected in North Indian states.

According to the forecast by the Meteorological Department, Punjab, Haryana, Chandigarh, Delhi-NCR, Uttar Pradesh and Bihar will be covered by heavy fog for the next 5 days. The amount of fog is also likely to be high, especially in the morning, evening and night. The hilly states of Jammu and Kashmir, Himachal Pradesh and Uttarakhand will also be covered in fog during the next three days. People of West Bengal, Sikkim, Assam, Meghalaya, Nagaland, Tripura, Manipur and Mizoram will also face smog for next 2 days. On the other hand, Odisha and Chhattisgarh will also experience cold flashes.

Published by:Tejas Jingar

First published:

Tags: Cold Wave, Cold weather, IMD, Imd forecast, Weather forecast


The district level Ayush Mela was organized in Kalol

Gandhinagar: District level Ayush Mela has been organized at the Bharat Mata Town Hall of Kalol on the seventh of January in the joint initiative of Ayurveda College and Kolvada and Government Ayurveda Hospital.
This fair will start at 8.00 am. At the beginning of this fair, a yoga camp is organized in the morning from 08:00 to 08:45 hrs, Prabhat Ferry from 08:30 to 09:15 hrs and in the evening from 4:00 to 6:00 hrs cultural programs like Bhawai, Diaro, Natak on the theme of Ayush have been organized. .

Food stalls, Ayurvedic herbal drinks and dish stalls have also been set up on Ayush theme among the special attractions in this fair. The pulse test of the first 100 patients in the camp will be done by the specialist pulse Vaidh Rakesh Bhatt, Vaidh Dewanad Pandit, Vaidh Meena Thakar.

For which registration is required at https://forms.gle/L17iep8VD1kLu1V9.
Also read: The wife committed suicide due to the torture of her husband

Treatment of joint pain, arthritis, back pain by panchadhatu shalaka,
Acupuncture needle treatment for problems like blood circulation, skin diseases, pain, blood loss, joint pain, headache,
In incurable diseases, pressing the hot point (marm) of the body with the thumb will be cured without any medicine.

Panchakarma- The specialist will guide you about the procedures for purification according to Ayurveda, Vamana, Virechana, Anuvasana, Basti, Asthapan Basti, Nasya etc.

Also read: Became an IPS of Gujarat cadre

The couple will be guided on specific Ayurvedic medicines and lifestyle before conception and during pregnancy for a healthy baby.
All diseases like skin diseases, gynecological diseases, pediatric diseases, lifestyle disorders will be treated by specialists.

Prakriti Parikshana – All body impressions, guidance on eating habits to know Kotha prakriti, herbal tea seeds to increase body’s resistance to disease, sugar and blood pressure check up, Suvarna Prasana to increase children’s intelligence and immunity will be available in this camp. During the camp A speech on Know Homeopathy will also be given.

from your city (Gandhinagar)

Published by:Kaushal Pancholi

First published:

Tags: Kalol, Gandhinagar, Gujarat

વાઘોડિયાના ધારાસભ્યે સમર્થન આપ્યું પણ ભાજપનો કોઇ પ્રતિસાદ ના મળ્યો | MLA from Waghodia supported but got no response from BJP

વડોદરા14 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • હજુ સુધી મને ઓફિશિયલી કોઇ જવાબ મળ્યો નથી : ધર્મેન્દ્રસિંહ વાઘેલા

વાઘોડિયા વિધાનસભા બેઠક પર અપક્ષ લડીને જીતનાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ભાજપને ટેકો જાહેર કર્યો હતો. જ્યારે વિધાનસભાનું પ્રથમ સત્ર મળ્યુ એ સમયે તેમણે રાજ્યપાલ અને ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલને પત્ર આપીને ટેકો જાહેર કર્યો હતો. આજે પણ તેમના દ્વારા કરાયેલા ટેકાના મુદ્દે ભાજપમાંથી કોઈપણ પ્રકારનો જવાબ મળ્યો નથી. એટલે ધારાસભ્ય દ્વારા પોતાના વિસ્તારમાં પોતાની રીતે જ કામગીરી કરી રહ્યા છે.

ભાજપમાંથી વિધાનસભાના પદની ટિકીટ નહી મળતા વાઘોડિયા વિધાનસભા બેઠક પરથી ધર્મેન્દ્ર સિંહ વાઘેલાએ અપક્ષ ઝંપલાવ્યું હતુ અને તેઓની જીત થઈ હતી. જીત થયા બાદ વિધાનસભાની પહેલા સત્ર દરમિયાન જ ટેકો જાહેર કર્યો હતો. ત્યારબાદથી આજના દિવસ સુધી ભાજપ દ્વારા કોઈપણ પ્રકારનો પ્રતિભાવ મળ્યો નથી. આ બાબતે ધર્મેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, હજુ જવાબ ઓફીશીયલી આવ્યો નથી. સરકારી કાર્યક્રમમાં તેઓ હાજર રહે છે.

અન્ય સમાચારો પણ છે…

Anjalino Singh's autopsy report came out in Delhi

New Delhi: The autopsy report of the deceased Anjali Singh in the much talked about Kanjawala road accident has come out, in which shocking details have been revealed. Anjali Singh’s autopsy report has said that the entire skull was split open. Brain matter was missing. Back bones were broken and there were a total of 40 wounds on his body. Such gruesome and severe injury has been mentioned in the autopsy report of 20-year-old Anjali.

Also read: Anjali was trapped under the car, she was screaming, but, Saheli recounted the painful moment.

On January 1 last, a car rammed Anjali’s scooter and dragged her for several kilometers, after which she died and her body was mutilated. A team of doctors at Maulana Azad Medical College Medical Board conducted an autopsy on her body and the Delhi Police has informed that Anjali’s body has multiple injuries. In this report, Delhi Police has also given information about Anjali’s missing brain matter.

According to details obtained by News18, Anjali’s ribs were protruding backwards and the ribs were crushed. The autopsy report also stated that Anjali had severe fractures in the ribs in the lower back and almost the entire body was covered with mud and dirt. Doctors said that he died due to severe injuries and excessive bleeding. Later, after being trapped in a car, another part of the body is seriously injured.

Also read: Father’s death, both my kidneys are bad, how will the house run now, Anjali’s mother expressed her anguish

A source quoted the report as saying that Anjali’s internal investigation revealed that the skull had been dislodged and was hanging. It was also covered with mud and dirt. His skull was open. Both lungs were palpable. Besides, the source said, all the injuries collectively can cause natural death. Apart from this, serious injuries and abrasions on the body are likely, as the final verdict will come only after receiving the report of the chemical analysis and biological samples.

Published by:Pravin Makwana

First published:

Tags: Crime news, Delhi Crime

છોટાઉદેપુર નગરને જોડતા બે બ્રિજ જર્જરિત બન્યા | Two bridges connecting Chotaudepur town became dilapidated

છોટાઉદેપુર27 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • ભારદારી વાહન પસાર થતાં કંપન થતું હોવાની બૂમ ઉઠી
  • રેતીખનનના કારણે બ્રિજના પાયા પાસે હવે ફાઉન્ડેશન 20 ફૂટ સુધી દેખાવા લાગ્યા

છોટાઉદેપુર નગરને જોડતા બે બ્રિજ એક અલીરાજપુર અને બીજો બ્રિજ કવાંટ તરફ જતા ઓરસંગનદી ઉપર બનાવવામાં આવેલા છે. જે ઘણા વર્ષો જુના છે. જેના ઉપરથી રોજ અસંખ્ય વાહનો પસાર થાય છે. પરંતુ મોટા વાહનો પસાર થતા નીચે પાયાના ભાગે કંપન થતું હોય તેવી પ્રજાની ફરિયાદો ઉઠી છે. નગરને જોડતા બંને બ્રિજ હાલ જર્જરિત જોવા મળી રહ્યા છે.

બ્રિજના પાયા ઉપર મોટી તિરાડો જોવા મળી રહી છે. જ્યારે સળિયા પણ બહાર આવી ગયા છે. આવનારા સમયમાં કોઈ દુર્ઘટના બને તો જવાબદાર કોણ એ પ્રશ્ન પ્રજામાં ચર્ચાઈ રહ્યો છે. સદીઓ વીતી ગઈ છતાં બ્રિજ અડીખમ હતા. પરંતુ રેતી માફિયાઓના પ્રતાપે બ્રિજના પાયા પાસેની બધી રેતી ખાલી થઈ જતા હવે ફાઉન્ડેશન 20 ફૂટ સુધી દેખાવા લાગ્યા છે. અને સળિયા પણ બહાર આવી ગયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર નગરને જોડતા બંને બ્રિજની વચ્ચે ઓરસંગ નદીમાં રેતીનું ભારે ખોદકામ થઈ રહ્યું છે. જ્યાં લિઝો ફાળવેલ નથી ત્યાં પણ રાત્રી દરમ્યાન ખોદકામ થાય છે. જેના કારણે બ્રિજના પાયા છેક તળિયા સુધી દેખાઈ રહ્યા છે. અને પાયાના સળિયા દેખાવા લાગ્યા છે. જ્યારે કવાંટ બ્રિજના 7 તથા 8 નંબરનો પાયો ત્રાસો જોવા મળી રહ્યો છે.

બ્રિજના પાયા ફરતે રેતી ઉલેચાઈ જતા હવે આવનારા દિવસોમાં કોઈ મોટી હોનારાત થવાની સંભાવનાઓ રહેલી છે. રેતીનું થતું ગેરકાયદેસર ખોદકામ બ્રિજને નુકસાન પહોંચાડી શકે તેમ છે. પરંતુ આ રસ્તેથી વારંવાર અધિકારીઓની ગાડીઓ પસાર થાય છે. પરંતુ કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. સબ સલામતની વાતો થતી રહે છે. નગરની સીમાએ જ્યાં કવાંટ બ્રિજ આવેલો છે. તેને અડીને જિલ્લા પંચાયત કચેરી આવેલી છે. જ્યાં જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ બિરાજે છે. પરંતુ દિવા તળે અંધારું કોઈની નજરમાં આવતું નથી તેમ હાલની પરિસ્થિતિને જોતા જણાઈ રહ્યું છે.

વધુ પડતું ખનન થઈ જતાં હવે પાણીના સ્તર ઊંડા ઉતરી ગયા
છોટાઉદેપુર ની ઓરસંગ નદીને જોતા હવે નદીમાં રેતીની જગ્યાએ માત્ર કાંકરા અને પથ્થર જોવા મળી રહ્યાં છે. પહેલાના સમયમાં રેતી હતી ત્યારે પાણીના સ્તર જળવાઈ રહેતા હતા. પરંતુ વધુપડતું ખનન થઈ જતા હવે પાણીના સ્તર ઊંડા ઉતરી ગયા છે. અને આવનારા દિવસોમાં ઉનાળો આવશે ફરી નદી કાંઠાના વિસ્તારોમાં પાણીના સ્તર ઊંડા ઉતરશે જે ના કારણે કુવા, હેન્ડપંપ માં પાણી આવશે નહિ. અને ફરી પ્રજાજનોને વલખા મારવાના આવશે.જે સમસ્યા ગેરકાયદેસર રેતી ખનન કરતા માફિયાઓનો આભારી છે.

છોટાઉદેપુર વિસ્તારમાં વધુ પડતું રેતી ખનનનદી કિનારે આવેલી મિલકતોને પણ નુકસાન પહોંચાડી શકે તેમ છે.જાગનાથ મન્દિર પાસે આવેલી સૌરાક્ષણ દીવાલ, તથા નગરના કિનારે આવેલી દીવાલોન પણ પાયા દેખાઈ રહ્યા છે.તો આવનારા સમયમાં જો કોઈ નુકશાન થશે તો કોણ જવાબદારી લેશે એ વિચારવા જેવી વાત છે.

બ્રિજનું સમારકામ કરાય તેવી પ્રજાની પ્રબળ માંગ ઉઠી
હાલ નગરને અડીને આવેલા બ્રિજ જર્જરિત જોવા મળી રહ્યા છે.કવાંટ તરફ જતા આવેલો બ્રિજઉપરની સ્લેબના પોપડા ખરતા હોય એ જોવાઇ રહ્યા છે. ત્યારે પાયાના પણ સળિયા બહાર જોવા મળી રહ્યા છે. ભારે વાહન પસાર થતા થતું કંપન થતા ભય ફેલાવે છે.નગરનો આધાર ગણાતા બંને બ્રિજની સલામતી અર્થે પ્રજામાં પ્રશ્ન ઉઠી રહ્યો છે. સુ તંત્ર આ અંગે સમારકામ કરાવશે કે બ્રિજની આસપાસ થતા રેતીના ખોદકામને અટકાવશે એ જોવાનું રહ્યું. બ્રિજના સમારકામ કરવામાં આવે તેવી પ્રજાની પ્રબળ માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે…

છોટાઉદેપુરમાં આજથી શિવ કથાનું ભવ્ય આયોજન | Grand planning of Shiva Katha from today in Chotaudepur

છોટાઉદેપુર22 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • ભવ્ય પોથી યાત્રા નગરના રાજમાર્ગો ઉપર ફરી કથા સ્થળે પહોંચશે

છોટાઉદેપુર નગરમાં પ્રથમ વખત સન્માનીય સંત અને કથાકાર શ્રી ગિરી બાપુની શિવ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. છોટાઉદેપુર એસ. એન. કોલેજ ગ્રાઉન્ડ ખાતે વિશાળ કથા પંડાલ બનાવાયો છે. જેમાં દેવોના દેવ મહાદેવ ભગવાન શિવની કથાનું શ્રવણ છોટાઉદેપુર જિલ્લાની પ્રજા કરશે અને સિદ્ધ સંતના સ્વ મુખે કથા સાંભળવાનો લ્હાવો લેશે.

તા 4 જાન્યુઆરીએ સવારે ગુરુકૃપા સોસાયટીમાં યોગેશભાઈ જોશીના ઘરેથી ભવ્ય પોથી યાત્રા નીકળશે અને નગરના રાજમાર્ગો ઉપર ફરી કથા સ્થળે પહોંચશે. નગરના ધર્મ પ્રિય આગેવાનો તથા ભક્તોએ કથાની તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. અને શ્રોતાઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે અર્થે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છેકે છોટાઉદેપુર નગરના કોલેજ ગ્રાઉન્ડ ખાતે વિશ્વ વિખ્યાત સંત, પરમ પૂજ્ય ગિરિ બાપુના શ્રીમૂખે શીવ કથાનું ભવ્ય આયોજન તા.4-1-2023થી તા.12-1-2023 સુઘી કરાયું છે. જેથી નગરનાં તમામ ભાવિક ભક્તોમાં અનેરો ઉત્સાહ જણાઈ રહ્યો છે. તમામ સેવાભાવી મંડળો પોતાને સોંપેલ કામોને ભારે ખંતથી નિભાવી રહ્યા છે. આજથી શરૂ થનારી આ ભવ્ય કથા સ્થળે પાર્કિંગ, બેઠક વ્યવસ્થા વગેરેની વ્યવસ્થા પૂર્ણ કરી દેવાઈ છે. પુજ્ય ગિરિ બાપુ દ્વારા રજવાડી નગર છોટા ઉદેપુરમાં શિવ કથા પ્રથમવાર આયોજિત થઈ રહી છે. પ્રથમવાર આયોજિત શિવ કથામાં છોટાઉદેપુર નગર સહિત આસપાસના ગ્રામજનો ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડશે. તે માટે સ્થાનિક યુવક મંડળ સંપૂર્ણ સજ્જ થઈ ગયું છે. છોટાઉદેપુર નગર નજીક મધ્ય પ્રદેશમાંથી પણ મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડશે તેમ જણાઈ રહ્યું છે. તન મન અને ધનથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓઆ ભગીરથ કાર્યમાં જોતરાઈ ગયા છે. હાલ તો આ શિવકથાના ભવ્ય આયોજનથી સમગ્ર નગર જાણે શિવમય બની ગયું હોય તેમ જણાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે…

મોડાસામાં નેત્રમે મોબાઇલ અને 10હજાર રોકડ ભરેલું પર્સ શોધ્યું | In Modasa, Netram found a mobile and a purse full of 10,000 cash

મોડાસા43 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • મોબાઇલ રિક્ષા ચાલક લઇ જતો રહ્યો હતો, અન્ય મહિલા પર્સ રિક્ષામાં ભૂલી ગઇ હતી

મોડાસામાં પૂજન હોસ્પિટલના સ્ટાફ રૂમમાં મૂકેલ આશરે 15હજારનો મોબાઇલ અને મેઘરજ ચોકડી આગળ ગુમ થયેલ પર્સ અને તેમાં રહેલ રોકડ 10હજાર નેત્રમ CCTV કમાન્ડ એન્ડ કંટ્રોલની મદદથી શોધી પરત કરાયા હતા. બંને મહિલાઓએ નેત્રમ શાખાનો આભાર વ્યક્ત કર્યો હતો.

મોડાસા શહેરમાં રહેતા વલસાબેન સુધાકરભાઇ આચારી પૂજન હોસ્પિટલમાં ફરજ બજાવતા હોઇ હોસ્પિટલમાં દર્દીની સારવારમાં હતા તે દરમ્યાન તેઓનો મોબાઇલ સ્ટાફ રૂમમાં પડેલો હતો. દર્દીની સારવાર બાદ સ્ટાફ રૂમમાં પાછા આવીને જોતા મોબાઇલ ફોન ગુમ જણાતા તેમણે ત્યારબાદ હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં કોઇ અજાણ્યો શખ્સ રિક્ષા લઇને આવ્યો હોવાનું અને તે મોબાઇલ ફોન લઇ જતો જોવા મળ્યો હતો. આ બાબતની તપાસ અર્થે મહિલાએ મોડાસા ટાઉન પો.સ્ટે અને નેત્રમ શાખાનો સંપર્ક કર્યો હતો નેત્રમ શાખા દ્વારા તાત્કાલીક મોડાસા શહેરના ડીપ એરીયા વિસ્તારમાં લગાવેલ CCTV ફૂટેજ ચેક કરતાં રિક્ષા ચાલક જૂનીઆરટીઓ તરફ ગયો હોવાનુ બહાર આવ્યું હતું. આ વિગતો મોડાસા ટાઉન પો.સ્ટે. ને આપતાં વાહન નંબરના આધારે રિક્ષા ચાલકને ઝડપી કડકાઇથી પૂછપરછ કરતાં રિક્ષા ચાલક દ્વારા મોબાઇલ પોતાની પાસે હોવાનુ જણાવ્યું હતું અને મહિલાને 15000નો મોબાઇલ પરત કરાયો હતો.

શનિવારે મહિલા મુસાફર બપોરના સમયે મેઘરજ ચોકડીથી સહયોગ સર્કલ તરફ જતા હતા. તે સમયે રિક્ષામાંથી ઉતરતી વખતે તેઓનું પર્સ રિક્ષામા રહી ગયું હતું. ઘટના બાબતે નેત્રમ ખાતે મહિલા દ્વારા અરજી અપાતાં ટીમ નેત્રમ દ્વારા મેઘરજ વિસ્તારમાં લગાવેલ CCTV કેમેરાના ફૂટેજની ઊંડાણપૂર્વક ચકાસણી કરાઈ હતી આ ઘટનામાં રિક્ષા ચાલક સહયોગ ચોકડી તરફ જતો જોવા મળ્યો હતો વધુ તપાસ અર્થે ITMS સોફ્ટવેર ના આધારે રિક્ષાનો વાહન નંબર GJ09-7-6646 ની ઓળખ કરાઇ હતી. જેના આધારે નેત્રમ શાખા દ્વારા રિક્ષા ચાલક નો સંપર્ક કરતાં તેઓની પાસે રહેલ પર્સ નેત્રમ શાખાની હાજરીમાં અરજદારને સહી-સલામત પરત કરાયું હતું.આમ વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત લગાવેલ સી.સી.ટી.વી કેમેરાના માધ્યમથી ₹15,000નો મોબાઈલ અને 10હજાર રોકડ રકમ ભરેલું પર્સ મહિલાને પરત કરવામાં આવ્યું હતું બંને મહિલાઓએ નેત્રમના અધિકારી જે એમ ચૌધરી,સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે…

Tuesday, January 3, 2023

14 percent discount on flight bookings

Flight Booking: One97 Communications Limited, India’s leading digital payments and financial services company and owner of Paytm, a pioneer in mobile and QR payments, today announced a discount for customers booking their first flight tickets. This offer is applicable to new users only and can be used for domestic flight bookings only. Users can avail up to 14 percent discount and a maximum of Rs 1,000 on their first flight booking on domestic routes.

Offer will be for one time use per person

There will be no minimum order value requirement on flight bookings. This offer is valid for one time use per person. This discount is applicable to new users of Vistara, SpiceJet, AirAsia, GoFirst, IndiGo and Air India airlines. No questions asked at the time of cancellation and 100 percent refund will be given on cancellation of their flight booking. According to a Paytm spokesperson, they want to provide seamless flexibility of flight booking to the users. Along with the ease of ticketing, they are offering huge discounts and deals to the users and helping them save more.Also read: ‘…If you want to stay here, you will have to be beaten’, the wife committed suicide due to her husband’s torture

Paytm is the preferred platform for travel bookings

Along with such a booking experience, Paytm provides customers with facilities such as Paytm UPI, Paytm Wallet, Debit Cards, Credit Cards, Net Banking. He further said that Paytm is the platform of choice for travel booking and is an Air Transport Association (IATA) accredited travel agent. It provides immense facility of frequency cancellation and refund as well as insurance.

Also read: The parents who abandoned the two-month-old child were arrested by the police

How many rupees can be transacted in a day through Paytm?

The entire world is now embracing digitalization with the concept of Digital India. After the demonetisation and GST laws, there has been an increase in the use of payment methods like Google Pay, Phone Pay, Paytm instead of cash. Be it a small shop or a person selling vegetables who has become Paytm facility. Be it shopping, ordering food or booking a cab, payment is done online but along with this it is important to know how many rupees you can transact in a day through this online payment app. Talking about Paytm, Paytm allows payment up to one lakh rupees in a day. However, since there is no limit on the number of transactions in Paytm, the utmost convenience for people remains through Paytm.

from your city (Ahmedabad)

Published by:Vimal Prajapati

First published:

Tags: Flights, Online Booking, Travel

સુરત ક્રાઈમ બ્રાન્ચે પાઇપલાઇનમાં પંચર કરી ઓઇલ ચોરી કરનારને કોલકત્તાથી ઝડપી પાડયો | Surat Crime Branch arrested the oil thief from Kolkata by puncturing the pipeline

સુરત14 મિનિટ પહેલા

  • કૉપી લિંક
જમીન માંથી પસાર થતી પાઇપલાઇનમાં પંચર કરીને ઓઇલ ચોરી કરનાર આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો. - Divya Bhaskar

જમીન માંથી પસાર થતી પાઇપલાઇનમાં પંચર કરીને ઓઇલ ચોરી કરનાર આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો.

દેશના અલગ અલગ રાજ્યોમાં ચોરીનો ઓઇલ વેચનારને પકડવામાં મોટી સફળતા મળી છે. આંતર રાજ્ય ઓઇલ ચોરીનું મોટું કૌભાંડ સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યું છે. અલગ અલગ રાજ્યોમાં ઓઇલની લાઈનમાં પંચર કરીને ઓઇલ ચોરી કરીને વેચવામાં આવતું હતું. પોલીસે ઓઇલની ચોરી કરનાર મુખ્ય સૂત્રધાર સંદીપ ગુપ્તા નામના આરોપીને બાંતમીના આધારે કોલકત્તાથી ઝડપી પાડ્યો છે.

જુદા જુદા રાજ્યમાંથી ઓઇલ ચોરી કરનાર ઝડપાયો

ભારત દેશના અલગ અલગ રાજ્યોમાં 22 થી વધુ ઓઈલની લાઈનમાં પંચર કરી અંદાજીત 400 કરોડથી વધુની ઓઈલ ચોરી કરનાર સંદીપ ગુપ્તા ઉર્ફે સેન્ડી ગુપ્તાને બાતમી આધારે સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા કલકતાથી ઝડપી પાડવામાં આવ્યો હતો .સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા આરોપી અગાઉ રાજસ્થાનમાં અલવાર, ચીતોગઢ, સિરોહી, ભરતપુર, આબુરોડ, બહરોડ, બ્યાવર, હરિયાણાના સોનીપત, રોહતાસ, ગોહના ત્રણ પંચર, ગજ્જર તથા ગુજરાતના મોરબી, ખેડા તથા પશ્ચીમ બંગાળના કોલકતા, વર્ધમાનનગર વગેરે ગુનાઓમાં પકડાયો છે.અને અંદાજીત 400 કરોડની ઓઈલ ચોરીમાં તે પકડાયો છે.

મોટી ગેંગ બનાવી ઓલ ચોરી કરાઈ રહી હતી

સુરત પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે સંદીપ ગુપ્તા ઉર્ફે સેન્ડી વિજેન્દ્ર કુમાર ગુપ્તા ગુરુગ્રામ હરિયાણાનો રહેવાસી છે. વર્ષ 2006, 2007થી ઓઈલ ચોરીના ગુનામાં સામેલ થયેલ અને ભારતના અલગ અલગ રાજ્યોમાં માણસો દ્વારા ઓઈલ ચોરી કરાવવામાં માહેર છે. અને તેની ગેંગના સભ્યો 2006-07 થી 2021-22 સુધીમાં તેની ગેંગમાં અનેક સામેલ છે.

સુરતમાં અગાઉ ગુજસીટોકમાં ઝડપાયો હતો

સંદીપ ગુપ્તાની 2021માં ધરપકડ બાદ ગુજ્સીટોકનો ગુનો તેની ગેંગ વિરુદ્ધ દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં તે રાજસ્થાન અને ગુજરાતના કેસમાં વચગાળાના જામીન લઇ છ માસથી ફરાર થઇ ગયો હતો. સંદીપ ગુપ્તા દક્ષિણ ગુજરાતમાંથી તેના સાગરીતો જીનેશ ગુજ્જર ઉર્ફે ફૌજી વિગેરેની મદદથી યુઝડ ઓઈલ ખરીદતો અને વેચતો ત્યારબાદ સમગ્ર સીન્ડીકેટ બની જતા પાઈપ લાઈનમાં ચોરી કરવાનું શરુ કર્યું હતું. ચોરી કરેલા ઓઈલ રોડ બનાવવામાં ઈટોના ભઠ્ઠામાં બોઈલરમાં તથા ઘણી ફેકટરીમાં વપરાય છે તેવી જગ્યાએ વેચાણ કરાવતો હતો.

ઓઇલ પાઇપલાઇનની નજીક બંધ ફેક્ટરી રખાતી હતી.

પોલીસે તેની મોડેસ ઓપરેન્ડી વિષે જણાવ્યું હતું કે તે ઓઈલ કંપનીની પાઈપ લાઈન જતી હોય ત્યાં 1થી 2 કી.મી.ના અંતરે બંધ ફેક્ટરી અથવા શેડ ભાડાથી રાખે છે અને નજીકથી પસાર થતી પાઈપ લાઈનમાં પંચર કરી 1થી 2 કિમી લંબાવી ભાડે લીધેલા ફેક્ટરી અથવા શેડ સુધી લાવી ત્યાં ટેન્કરના બદલે કન્ટેનરમાં ઓઈલ ભરીને લઇ જાય છે.

મોડી રાત્રે પાઇપલાઇન માંથી ટેન્કરમાં ઓઇલ ચોરી કરી ભરાતું હતું

કન્ટેનરમાં ઓઈલ ભરવામાં પોલીસ શક ન કરે તે માટે એક રાત્રીના સમય ટેન્કર ભરવામાં આવતા હતા. પોલીસે 3 થી 4 કન્ટેનર જેની એકની અંદાજીત કિંમત 40 થી 50 લાખ થાય તે અલગ અલગ પોલીસ મથકમાં કબજે કરવામાં આવ્યા છે. સંદીપ ગુપ્તા અને બીજા રાજસ્થાન, યુપી, ગુજરાત, ઝારખંડ, વેસ્ટ બંગાળના ઓઈલ માફિયાઓ સાથે નેટવર્ક બનાવી કરોડો રૂપિયા કમાઈ કરી છે. આ ઉપરાંત હાલમાં રાજ્સ્થાન, માઉન્ટ આબુ ખાતે તથા કલકત્તા વર્ધમાન નગર આસપાસ ઓઈલ ચોરી કરવાના પ્લાનમાં હતો.

અન્ય સમાચારો પણ છે…

Changes in Jantri prices in the next financial year

Gujarat: After the Bhupendra Patel government of the state formed the government with a grand victory of 156 seats, now they want to take firm and decisive decisions to move the state of Gujarat at the speed of bullet train and for the same reason now the state government is considering to increase Jantri Dharma after ten years. According to the sources, in the last ten years, the metropolises and towns of the state have developed at full speed. Even though the real estate market has flourished, the state government still receives stamp duty revenue as of 2011.

Jantri is likely to change prices within

It is worth mentioning that, as a result of this, the state government suffers a huge loss in revenue, another thing is that the market price of land is high and as a result of the low market price, many questions arise regarding the acquisition of land in important projects by the state government. As a result, development projects get disrupted. In order to resolve all these issues, now the Chief Minister Bhupendra Patel’s government is receiving information from the sources that during the next budget session there will be a change in the jantri price.Also read: Two accused arrested with Chinese cord

Why increase in Jantri rates?

Lease sale of any property has to pay stamp duty and it is fixed on the basis of Jantri rate fixed by the government so if the Jantri rate is increased by the government, the stamp duty revenue can increase. What is the main argument? The rate of Jantri, which determines property prices in the state, was increased in the year 2008 and subsequently revised in 2011. It has been 10 years now and since then there has been good growth across the state. If the price of jantri is increased, it can benefit the state government.

Also Read: The parents who abandoned the two-month-old child were arrested by the police

Why does the government want to increase the rates of Jantri?

When the state government is increasing the size of its budget in the next budget session, it is natural to increase the revenue expenditure and revenue and for the same reason it is necessary to increase the mechanism to increase the revenue revenue. When will the Jantri rate be increased? Sources say that at present, all matters of increasing the rate of jantri have been decided but the right time is awaited. Discussions with the Chief Minister have also been completed. It is believed.

from your city (Ahmedabad)

Published by:Vimal Prajapati

First published:

Tags: Gujarat CM Bhupendra Patel, Gujarat Government, Gujarat

Two arrested with Chinese cord in Rajkot

Rajkot: There are only a few days left before the festival of landing. Two persons with a reel of Chinese thread have been caught by the Special Operation Group. Around 15 reels have been seized from both the persons. People have started shopping for Uttarayan. In the meantime, the police have arrested two people with a reel of Chinese thread in the market.

Two arrested including Chinese thread spinner

It is worth mentioning that there are only a few days left for the festival of Uttarayan. On the other hand, in many places in Gujarat, news has also come out that many people have been injured due to Chinese cords. A person named Sanjaybhai Gordhanbhai Jhinjuwadiya has been arrested from Thorda Police Station area by the special operation group before any untoward incident happens in Rajkot city, along with four of Mono Sky Company and Chinese thread. A case has been registered against him under Section 188 of IPC and Section 131 of Gujarat Police Act at Thorada Police Station.Also read:Instead of leasing cars, the mastermind cheated customers of millions of rupees

Two arrested with 11 reels of Mono Sky Company

According to the information, a person named Prakash Raghu Parmar has been arrested from Vijay DJ Season Store with 11 reels of Mono Sky Company. A case under section 188 of the IPC and section 131 of the Gujarat Police Act has also been registered and arrested against him in Thorda police station. ACP Crime Bharat Basia said in a conversation with News 18 Gujarati that the message is being given to the public that human life and Amul birds are being seriously injured by Chinese rope. So caution is advised.

Also read: The parents who abandoned the two-month-old child were arrested by the police

Please avoid using Chinese cord

With this he further said that If any citizen gets information about the sale or collection of Chinese cords, that information should be conveyed to the Rajkot City Police with immediate effect so that action can be taken against them. The name of the informant will be kept confidential by the Rajkot City Police. It may be mentioned that, last year, due to life loan, the head of a family living in Taluka Police Station area died. Due to which the family nest was shattered.

from your city (Rajkot)

Published by:Vimal Prajapati

First published:

Tags: Makar Sankranti, Rajkot News, Uttarayan

સમેત શિખર તીર્થથી સૌરપુરીની યાત્રાએ આજે વડોદરાથી 1 હજારથી લોકોની સ્પેશ્યલ ટ્રેન રવાના, વાઘોડિયા GIDCની સેન્ચ્યુરી કંપનીમાં આગ | A special train of 1,000 people from Vadodara on a pilgrimage from Samet Shikhar Tirth to Saurpuri today, a fire broke out in Century Company of Waghodia GIDC.

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • A Special Train Of 1,000 People From Vadodara On A Pilgrimage From Samet Shikhar Tirth To Saurpuri Today, A Fire Broke Out In Century Company Of Waghodia GIDC.

વડોદરાના14 મિનિટ પહેલા

  • કૉપી લિંક

આજે સવારે વડોદરાના વિશ્વામિત્રી સ્ટેશનથી વિશેષ ટ્રેન દ્વારા 1050 યાત્રીકો સમેત શિખર સહિત 94 કલ્યાણકોની સ્પર્શના કરવા માટે રવાના થયા હતા.

જૈનોના 24 તીર્થંકર પૈકી 20 તીર્થંકરોના નિર્વાણ કલ્યાણ પારસનાથ પહાડ એટલે કે સમેત શિખર તીર્થ. તદુપરાંત લચછવાડ પાવાપુરી, રુજુવાલિકા, હસ્તિનાપુર, ભદોની, રાજગ્રહી,બનારસ, વગેરે સ્થાનો ઉપર ભગવાન ના જન્મ, દીક્ષા કેવળજ્ઞાન, નિર્વાણ કલ્યાણકો ની સ્પર્શના કરાવવામાં આવશે.

ગિરનાર ભક્તિ ગ્રુપના મનિષભાઇ શાહે જણાવ્યું હતું કે અમારા ગિરનાર ભક્તિ ગ્રુપ દ્વારા મોટી જાત્રા કરવાની ઈચ્છા આજે પુરી થઈ. વડોદરા જૈન સમાજના ભામાશા ગણાતા મનહરભાઈ ભોગીભાઈ શાહ દ્વારા આ યાત્રા ના મુખ્ય લાભાર્થી બન્યા. આ યાત્રામાં 1050 યાત્રિકો પૈકી 570 ભાઈઓ તથા 480 બહેનો જોડાયાં છે. આ યાત્રામાં જૈન ધર્મના સિધ્ધાંતો મુજબ બધાને નવકારશી તથા યચોવિહાર કરવો ફરજીયાત છે તથા આઠમ અને ચૌદશના નિયમો પાળવા પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે મનહરભાઈ શાહ દ્વારા પાવાગઢ જૈન મંદિર ખાતે નૂતન ધર્મશાળાનો લાભ લેવામાં આવ્યો છે હતો.

વાઘોડિયા GIDCની સેન્ચ્યુરી કંપનીમાં આગ
વડોદરા નજીક વાઘોડિયા GIDCમાં સેન્ચ્યુરી કંપનીમાં ભીષણ આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે વડોદરાના ફાયરબ્રિગડ દ્વારા કલાકો સુધી પાણીનો મારો કરવામાં આવ્યો હતો અને આગને કાબૂમાં લેવાના પ્રયાસ જારી છે. જો કે આગની ઘટનામાં કોઇને ઇજા કે જાનહાની થઇ નથી. ઉલ્લેખનીય છે કે આ કંપનીમાં દોરા બનાવવાની કામગીરી કરવામાં આવતી હતી.

અન્ય સમાચારો પણ છે…