Ahmedabad Crime News: માસ્ટર માઈન્ડ કમ્પાઉન્ડર પૈસાની લાલચમાં લોકોના જીવ સાથે રમત રમતો હતો. જોકે પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ બાબતની જાણ ડોક્ટરને ન થાય તે માટે તે ડોક્ટરની ગેરહાજરીમાં દવાખાનાના સીસીટીવી કેમેરા પણ બંધ કરી દેતો હતો.
Thursday, December 22, 2022
Home »
live news in india
,
Today news
,
Today news in India
,
trending
» 10મું ધોરણ ભણેલા કમ્પાઉન્ડરે આ લાલચના કારણે માતા-પુત્રીને મોતનું ઈન્જેક્શન આપ્યું