Friday, December 30, 2022

2022માં આ શેરોએ આપ્યું મલ્ટીબેગર વળતર, રોકાણકારોને ભારે નફો કરાવ્યો

અડાણી ગ્રુપની કંપની, અડાણી એન્ટરપ્રાઈઝનો શેર વર્ષ 2022માં મલ્ટીબેગર શેર સાબિત થયો છે. આ વર્ષે હજુ સુધી આ શેરમાં લગભગ 125 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. આ શેર ગત 6 મહિનામાં રોકાણકારોને 76 ટકા વળતર આપ્યુ છે. કંપની ઝડપથી ગ્રીન એનર્જી, એરપોર્ટનું નિર્માણ, સિમેન્ટ, ડેટા સેન્ટર્સ અને મીડિયા જેવા નવા ક્ષેત્રોમાં પગપેસારો કરી રહી છે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.