Thursday, December 22, 2022

અમદાવાદ: વ્યાજનું વિષચક્ર, 4 લાખના 14 લાખ માંગી માથામાં મારી પાઇપ

Ahmedabad cycle of interest: બે મહિનાથી વીસ ટકા લેખે વ્યાજ નહીં આપી શકતા વ્યાજખોરે રોજની 20 હજાર રૂપિયાની પેન્ટલી ગણી, સેટલમેન્ટ પેટે 6 લાખ રૂપિયા નહીં આપતા વ્યાજખોરે યુવકનું માથું ફોડી નાખ્યુ

Related Posts: