Monday, December 26, 2022

ગુજરાતમાં કાતિલ ઠંડી: કોલ્ડવેવની આગાહી, નલિયામાં સૌથી વધુ 4.2 ડિગ્રી

Gujarat Weather Updates: રાજ્યમાં કડકડતી ઠંડી રહી છે. સતત ચોથા દિવસે પારો ગગડ્યો છે. રાજ્યના 10 શહેરોમાં તાપમાન 13 ડિગ્રીની નીચે નોંધાયું છે. જ્યારે ગત રાત્રે નલિયામાં 4.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.