રાજ્યમાં ગંદકી કરનારાઓ સામે મહાનગરપાલિકાઓ દ્વારા પર લાલ આંખ કરવામાં આવી છે. રાજ્યમાં જાહેર જગ્યાએ ગંદીકાના ગંજ સામે મહાનગરપાલિકાઓ કાર્યવાહી કરી રહી છે. કાર્યવાહી છતાં પણ કેટલીક જગ્યાએ ગંદકીના ગંજ જોવા મળી રહ્યા છે. આવામાં જાહેરમાં ગંદકી કરતાં પહેલા ચેતજો. કેમ કે, મહાનગરપાલિકા દ્વારા ગંદકી કરનારાઓને દંડ ફટકારી નોટિસ આપવામાં આવી રહી છે.
Thursday, December 22, 2022
Home »
live news in india
,
Today news
,
Today news in India
,
trending
» Ahmedabad News | Smart City Ahmedabad ને ગંદુ કરવું પડશે ભારે