આપને જણાવીએ કે, ગુજરાતમાં હાલ ચિંતાની વાત નથી પરંતુ સાવચેતી જરૂરી છે. ગુજરાતમાં પણ કોરોનાને કારણે રાજ્ય સરકારે બેઠક બોલાવી હતી પરંતુ નિયંત્રણ માટે કોઇ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી નથી. ગુજરાતમાં ચાઇનીઝ વેરિઅન્ટનાં ત્રણ કેસ નોંધાયા હતા જે એકથી ત્રણ મહિના જૂના છે. આઇસોલેશન બાદ ત્રણેવ દર્દીઓ સ્વસ્થ છે.
Thursday, December 22, 2022
Home »
live news in india
,
Today news
,
Today news in India
,
trending
» પ્રમુખસ્વામી નગર અમદાવાદ ઓગણજ શતાબ્દી મહોત્સ્વ કોરોના વાયરસ સાવચેતી