ચીનમાં કોરોના વાયરસના વધતા કેસોએ ભારતને એલર્ટ મોડ પર લાવી દીધું છે. કેન્દ્ર સરકાર ઘરેલૂ સ્થિતિની સમીક્ષા લેવા માટે પગલા ઉઠાવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ બુધવારે દેશમાં કોવિડ-19ની સ્થિતિ પર ટોચના અધિકારીઓ અને નિષ્ણાંતો સાથે બેઠકની અધ્યક્ષતા કરી હતી. કોવિડ સમીક્ષા બેઠકમાં નિષ્ણાંતોએ કહ્યું કે, અત્યાર સુધી કોવિડ મામલાની સંખ્યામાં સમગ્ર વૃદ્ધિ નથી થઈ, પણ હાલના અને ઊભરતા સ્વરુપ પર નજર રાખવા માટે સતત દેખરેખની જરુર છે.
Thursday, December 22, 2022
Home »
live news in india
,
Today news
,
Today news in India
,
trending
» Corona Entry In India | નવા Variant ની ગુજરાતમાં દસ્તક
Corona Entry In India | નવા Variant ની ગુજરાતમાં દસ્તક
Related Posts:
Virat Kohli Have Best Change To Break Record Of Mahela Jayawardene In India Vs Sri Lanka 3rd Odi Virat Kohli Record India vs Sri Lanka: ભારત અને શ્રીલંકા વચ્ચે આજે સીરીઝની ત્રીજી વનડે મેચ તિરુવનંતપુરમમાં રમાઇ … Read More
{{unknown}} … Read More
પાટણ જિલ્લાનાં 17 પોલીસ સ્ટેશનોમાં વર્ષ 2022માં ગુનાખોરી પર કાબુ આવ્યો હોવાનો દાવો, વર્ષ 2021 કરતા ઓછા ગુના નોંધાયા | 17 police stations of Patan district claim to have curbed crime in 2022, fewer crimes reported than in 2021https://images.bhaskarassets.com/web2images/960/2023/01/15/07a5cb3c-66b2-480d-8a25-200245c980d1_1673758181445.jpg પાટ… Read More
અમદાવાદ પોલીસ કાર ક્રેઇનથી ચોરતા ચોર ઝડપાયા અમદાવાદ: આમ તો ચોરીની અલગ અલગ મોડસ ઓપરેન્ડી અવારનવાર સામે આવતી હોય છે પરંતુ અમદાવાદમાં નારોલ પોલીસે બે એવા ચોરની ધરપકડ … Read More
Sparsh Mohotsav Organized At GMDC Ground In Ahmedabad અમદાવાદમાં પ્રમુખસ્વામી મહોત્સવ બાદ હવે જૈન સમુદાયનો સ્પર્શ મહોત્સવનું આયોજન થઇ રહ્યું છે. GMDC ગ્રાઉન્ડમાં 15 … Read More