CRICEKT NEWS: ક્રિકેટ રસીયાઓ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. બીસીઆઈ (BCCI)એ મંગળવારે પુષ્ટિ કરી છે કે, રોહિત શર્માના અંગૂઠાની ઇજા (Rohit Sharma Thumb Injury)ના કારણે તે બાંગ્લાદેશ સામેની ભારતની બીજી ટેસ્ટ (IND vs BAN Second Test Match)માં રમવા માટે હજુ સુધી રીકવર થયો નથી. તેથી કેપ્ટન પણ ફાસ્ટ બોલર નવદીપ સૈની (Navdeep Saini)ની સાથે ટીમમાંથી બહાર રહેશે.
ભારતીય ક્રિકેટ બોર્ડે એક પ્રેસ રીલીઝમાં જણાવ્યું છે કે, બાંગ્લાદેશ સામેની બીજી ODI દરમિયાન સ્લિપમાં કેચ પકડવાનો પ્રયાસ કરતી વખતે રોહિતને ડાબા અંગૂઠામાં ઇજા પહોંચી હતી અને તે હાલ BCCI મેડિકલ ટીમની દેખરેખ હેઠળ છે.
NEWS – Rohit Sharma and Navdeep Saini ruled out of second Test against Bangladesh.
More details here – https://t.co/CkMPsYkvFQ #BANvIND pic.twitter.com/qmVmyU5bQ6
— BCCI (@BCCI) December 20, 2022
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Cricket News Gujarati, IND Vs BAN, India vs Bangladesh, ક્રિકેટ