વડાપ્રધાન મોદી હીરાબેન મોદી અંતિમયાત્રા તમામ માહિતી
એક જાહેરમંચ પર પીએમ મોદીએ જણાવ્યું હતુ કે, મારા પિતાજીના નિધન બાદ અમે નાના હતા, ત્યારથી અમારું ભરણપોષણ કરવા માટે મા બાજૂના ઘરોમાં વાસણ સાફ કરવા, પાણી ભરવા, મજૂરી કરવા જતી હતી. આપ કલ્પના કરી શકો છો કે, એક માએ પોતાના બાળકોને મોટા કરવા માટે કેટલું કષ્ટ વેઠ્યું હશે.
Post a Comment