Thursday, December 22, 2022

આર્ટિસ્ટ સોનલ ગોસ્વામીનું ચિત્ર પ્રદર્શન યોજાયું, જોવાનું ચૂકશો નહીં

વડોદરાના જેતલપુર રોડ સ્થિત પી. એન. ગાડગીલ એન્ડ સન્સ આર્ટ ગેલેરીમાં આર્ટિસ્ટ સોનલ ગોસ્વામીનો પહેલી વાર સોલો શો યોજાયો છે.25 ડિસેમ્બર સુધી પ્રદર્શન નિહાળી શકાશે. સોનલે કોઈપણ જાતની શિક્ષા લીધા વિના પોતાના મન અને આવડતથી ચિત્રો બનાવ્યા છે.