Friday, December 30, 2022

વાહ... ખજૂરભાઈ; ગોંડલના સુલતાનપુરમાં ગરીબ પરિવારને નવું મકાન બનાવીને આપી અદ્યતન સુવિધા

Khajur bhai: ગુજરાતના સોનુ સુદ તરીકે ઓળખાતા ખજૂર ભાઈ હાલ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના મહેમાન બન્યા છે. ખજૂરભાઈ અત્યારે જરૂરિયાત મંદ લોકોની મદદ કરી રહ્યા છે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.