Saturday, December 24, 2022

નિકોલની ચોંકાવનારી ઘટના: લગ્નની લાલચ બાદ સગીરા પર દુષ્કર્મ, ગર્ભપાતની ગોળી અને...

પોલીસ તપાસમાં હકિકત સામે આવી છે કે સગીરા અને આરોપી પ્રિન્સ પ્રેમ સંબંધમાં હતા. જોકે સગીરાના માતાએ લગ્ન માટે રાહ જોવાનુ કહેતા પ્રિન્સે સંબંધ તોડી નાખ્યો હતો.