Friday, December 30, 2022

પીએસસાઈને તેની પત્નીની પિતરાઈ બહેન સાથે થઈ ગયું ઇલું ઇલું; ઘરે આવીને કરી એક ભૂલ

Complaint Of Harassment: શહેરમાં રહેતી એક યુવતીએ તેના પ્રેમી સામે છેડતી અને ઘરમાં ગેરકાયદે પ્રવેશની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી યુવતીનો પ્રેમી અન્ય કોઈ નહીં પરંતુ તેની પિતરાઈ બહેનનો પતિ હોવાનું સામે આવ્યું છે.