Friday, December 30, 2022

જામનગરના પોલીસ હેડક્વાર્ટર ખાતે રેપિડ એક્શન ફોર્સ દ્વારા મોકડ્રીલનું આયોજન, વિકટ પરિસ્થિતિ પર કાબૂ મેળવવા અંગે માહિતગાર કરાયા | A mock drill was organized by the Rapid Action Force at the Jamnagar police headquarters, briefed on how to control the dire situation.

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • A Mock Drill Was Organized By The Rapid Action Force At The Jamnagar Police Headquarters, Briefed On How To Control The Dire Situation.

જામનગર20 મિનિટ પહેલા

  • કૉપી લિંક

જામનગર શહેરના પોલીસ હેડક્વાર્ટર ખાતે આજરોજ રેપિડ એક્શન ફોર્સ દ્વારા મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસના જવાનો તેમાં જોડાયા હતા તેમજ આર.એ.એફના 100 બટાલિયનના આર.કે તિવારી આસિસ્ટન્ટ કમાન્ડર તેમજ હેડ ક્વાર્ટરના પી.આઈ જી.એસ પુવાર સહિતના અધિકારીઓની દેખરેખ હેઠળ પોલીસ જવાનોને વિકટ પરિસ્થિતિ અને સંવેદશીલ વિસ્તારમાં કેવી રીતે સ્થિતિ પર કાબુ મેળવી શકાય તે અંગેની કામગીરી કરાવી માહિતગાર કર્યા હતા.

કોઈપણ જગ્યાએ જ્યારે વિકટ પરિસ્થિતિ ઉત્પન્ન થાય ત્યારે જવાનો દ્વારા પરિસ્થિતિને કેવી રીતે કાબુમાં લેવી તેમજ કોઈપણ પરિસ્થિતિમાં કામગીરી કરાય તે અંગે માહિતગાર કર્યા હતા. આ અંતર્ગત આવી પરિસ્થિતિમાં કેવી રીતે પરિસ્થિતિ પર કાબૂ મેળવવો તેની મોકડ્રિલ યોજાઈ હતી.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.