Sunday, December 25, 2022

એક્સેસાઇઝ બોલનો ઉપયોગ કરો છો તો ખાસ વાંચી લો ‘આ’

mistakes to avoid when using exercise balls: આજકાલ અનેક લોકો એક્સેસાઇઝ બોલનો ઉપયોગ કરતા હોય છે. એક્સેસાઇઝ બોલથી શરીરને અનેક ઘણી કસરત થાય છે એ વાત સાચી છે. પરંતુ તમને જણાવી દઇએ કે તમે આ ટાઇપની ભૂલો કરો છો તો હેલ્થને નુકસાન થાય છે.

Related Posts: